Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૭૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
જિતા. તેનું સંબોધન માનતે !*
નવદે !–હે જયાવહા ! હે દેવી ! તું જયાવહા છે, કારણ કે જયને લાવનારી છે.
'जयमावहति समन्तात् प्रापयत्यन्यान् जयकारित्वात् जयावहा, तस्या સામગ્રણે' (ધ. પ્ર.) “જયને કરાવે છે, બીજાઓને સારી રીતે જય પમાડે છે, તેથી જયાવહા, તેનું સંબોધન-યવહે !'
અર્વતિ !-હે ભવતી ! બવત્ શબ્દનું સ્ત્રીલિંગરૂપ મવતી, તેનું સંબોધન ભવતિ.”
ત્ય-સમવસરણની પરસાળમાં યંત્રપટના ગર્ભાગારની બહાર જગતીમાં,
નતી-આ શિલ્પશાસ્ત્રનો શબ્દ છે. તેનો અર્થ સમવસરણની બાજુના પરસાળનો ભાગ થાય છે કે જ્યાં ચાર દેવીઓ દ્વાર-પાલિકા તરીકે સેવા કરે છે.
પI - “પર” અને “અપર મંત્રપદો વડે સ્તવમાં શ્લોક ૨ થી ૫ સુધીમાં વિદર્ભિત કરેલા મંત્રપદોનો સમુદ્ધાર કર્યા પછી ચૌદમી ગાથામાં તેમનું વ્યવસ્થિત પ્રકારે નિદર્શન કરવામાં આવેલ છે. તેમાં પૂર્વ ખંડ જે પંચાક્ષરી-ૐ નમો નમ: તે “પર” વિભાગ છે. અને ઉત્તર ખંડ જે એકાદશાક્ષરી-ડ્રૉ હૂ હૈ. યઃ ક્ષ: હ દ્ ર્ સ્વાહા સુધીનો છે તે “અપર” વિભાગ છે.
પર” વિભાગ મંત્ર મુદ્રારૂપ બાહ્ય પરિકરથી અને નાદ બિંદુકલારૂપ આત્યંતર પરિકરથી અતીત છે. તથા તે હ્રસ્વ, દીર્ઘ અને ડુતરૂપ ઉચ્ચારણ કાળવિશેષથી અતીત છે. તેમજ તે પ્રત્યેક અક્ષર જે તત્ત્વરૂપ છે તે ઉત્તર
* અન્ય મહાદેવીઓની પણ આવાં વિશેષણો વડે સ્તુતિ કરવામાં આવે છે. જેમ કે
"विजया जयाऽजिता त्वम्, अपराजिता शिवा गौरी । रम्भा त्वं वैरोट्या, प्रज्ञप्तिर्भद्रकाली च ॥२॥"
–પદ્માવતી-સ્તોત્ર (ભ. ૫. ક. પૃ. ૫૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org