Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૭૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
વિના-વિજયાદેવી.
નહિતમ-જન-કલ્યાણ, લોકોનું ભલું.
નનનું હિત તે નનહિત. નન-માણસો. દિત-કલ્યાણ અહીં જનકલ્યાણથી સુશિવ, શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ અને સ્વસ્તિરૂપી કૃત્યો સમજવાં.
વુક્ત કરે છે. કૃત્યકારી-કજ્જકરી થાય છે. ‘કુરુતે-રોતીત્યર્થ ' (1) “સુતે એટલે કરે છે.” રૂતિ-તેથી. આ અવ્યય અહીં હેતુના અર્થમાં છે. ૪-જ. આ અવ્યય અહીં અવધારણના અર્થમાં છે. નુત-સ્તવાયેલી, હવે પછી આવાયેલી.
આ શ્લોકમાં પ્રધાન વાક્યરૂપ નિમિત્ત કારણ અને વિજ્ઞયા તે સહિત રૂપ ઉપાદાન કારણ એકત્ર થતા હોવાથી તે “અભિન્નનિમિત્તોપાદાન'નું દૃષ્ટાંત પૂરું પાડે છે.
जननि सत्त्वानाम् भयप्रदाननिरते भक्तानां शुभावहे सम्यग्दृष्टीनां धृतिरतिमतिबुद्धिप्रदानोद्यते जिनशासननिरतानां श्रीसम्पत्कीर्तियशोवर्धनि रोगजलज्वलन विषविषधर दुष्टज्वरव्यन्तरराक्षसरिपुमारि चौर इतिश्वापदोपसर्गादि भयेभ्योरक्ष २ शिवं कुरु २ शान्ति कुरु २ तुष्टि कुरु २ पुष्टिं कुरु २ ॐ नमो नमः (हाँ, ही) हुँ हुः (यः) क्षः ही फट २ स्वाहा ।
નિર્વાણ કલિકા પૃ. ૨૫ તથા ૨૬ (ગ) અહીં મહાવાક્યના અંતમાં જે મંત્રની ઉદ્ઘોષણા થાય છે તેમાં કૌંસમાં મૂકેલા (ઠ્ઠ ક્રૂ તથા :) બીજ મંત્રો નિર્વાણ કલિકાના મહાવાક્યમાં દશ્યમાન થતા નથી. પરંતુ કલ્યાણ કલિકામાં તેવા જ પ્રયોગ માટે તે સમગ્ર મંત્રનો ઉદ્ઘોષણામાં પ્રયોગ થતો હોવાથી અત્રે બીજ-મંત્રોને કૌંસમાં દર્શાવ્યા છે (જુઓ કલ્યાણ કલિકા ભાગ ૨. પૃ. ૧૧૨,) નિર્વાણ કલિકાના અને કલ્યાણ કલિકાના મંત્રમાં થોડો શાબ્દિક ફરક છે તે પાઠભેદ જણાય છે.
આવા જ પ્રકારનું મહાવાક્ય શ્રી લઘુશાંતિ સ્તવની શ્રી ધર્મપ્રમોદ ગણિ વિરચિત વૃત્તિમાં દશ્યમાન થાય છે. (જુઓ ભૈરવ પદ્માવતી કલ્પ પરિ. ૩૧માં આપેલ લઘુશાંતિ સ્તવની ટીકા પૃ. ૧૩૫)
દેવી વિજયાને તુષ્ટ કરવા માટે શાંતિ બલિને અભિમંત્રિત કરીને પ્રક્ષેપ કરાય છે, ત્યારે આ મહાવાક્યની ઉદ્ઘોષણા કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org