Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
શાંતિ-સ્તવ (લઘુ શાંતિ) ૩૬૯
જગન્જંગલ-કવચ'થી રક્ષણ કરીને કરવાનું છે.
શાંતિ, ઉપશાંતિ કે મહા શાંતિ માટે. અન્ન - મંત્રપદો વડે.
મન્નનું પર્વ તે મન્ના, મન્નત્મિક્ક પત્ તે મન્ના. મત્ર વર્ણની રચનાવિશેષ, દેવાદિ-સાધન કે મહાબીજ. પ-વર્ણનો સમૂહ.
ત્તિ-નિમિત્ત-શાંતિના નિમિત્ત કારણને.
શ્રી શાન્તિનાથ પરમાત્માનો “નામ મંત્ર' કેવળ નિમિત્ત કારણ છે; જયારે વિજયાદેવી ઉપાદાન કારણ છે. આગળ શ્લોક છમાં દર્શાવાયું છે કે વિનયા તે ગતિમ્ વિજયા જન કલ્યાણનું કાર્ય કરે છે તેથી સ્પષ્ટ થાય છે કે તે જ કૃત્યકારી છે.
શક્તિ-ભય તથા ઉપદ્રવનું શમન નિમિત્ત-હેતુ, નિમિત્ત, કારણ. તમિ-સ્તવું છું, સ્તવની રચના કરું છું.
શ્રી શાંતિનાથ અને શ્રી પાર્શ્વનાથની સ્મૃતિથી પવિત્રિત શાંતિસ્તવ નામનું શ્રેષ્ઠ સ્તવ રચું છું. આ વિષયમાં શ્રી પ્રભાચંદ્રસૂરિએ તેમના પ્રભાવકચરિત નામના ગ્રંથમાં શ્રી માનદેવસૂરિના ચરિતમાં કહ્યું છે કે :
अमुभ्यामुपदिष्टो यः पुरा कमठ जल्पितः । अस्ति मन्त्राधिराजाख्यः श्रीपार्श्वस्य प्रभोः क्रमः ॥७१।।
(મંત્રાધિરાજ સ્તોત્ર માટે જુઓ પરિશિષ્ટ ૧. તથા માનદેવસૂરિના ચરિત માટે જુઓ પરિશિષ્ટ ૨)
श्री शान्तिनाथ-पार्श्वस्थ, प्रभुस्मृति पवित्रितम् । गभितं तेन मन्त्रेण, सर्वाशिव निषेधिना ॥७२॥ श्री शान्तिस्तव नाभिख्यं, गृहीत्वा स्तवनं वरम् । स्वस्थो गच्छ निजं स्थानमशिवं प्रशमिष्यति ॥७३॥
(પ્રભાવક ચરિત-પૃ.૧૧૮-૨૦) ભાવાર્થ-પૂર્વે કમઠે પ્રકાશિત કરેલો અને આ બન્ને દેવીઓએ (વિજયા અને જયાએ) દર્શાવેલો “મંત્રાધિરાજ' નામનો પાર્શ્વનાથ પ્રભુને
પ્ર.-૨-૨૪ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org