Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૫૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-ર
એવો અર્થ નીકળે છે. આ અર્થો ત્રીજો અને બે દ્વીપ સમુદ્રો વડે જંબુદ્વીપ, લવણોદધિ સમુદ્ર, ધાતકીખંડ અને કાલોદધિ સમુદ્ર અને પુષ્કરાર્ધદ્વીપ સમજવાનો છે.
શ્રીહરિભદ્રસૂરિએ આવશ્યક-ટીકામાં આ બે પદોનો સળંગ અર્થ નાબૂદીપ-છાતીવટુ-પુષ્કરીર્વેષ' કરેલો છે, તેથી તેનો અર્થ “અઢીદ્વીપમાં એ મુજબ કરવો સમુચિત છે.
TOારસહુ મમ્મીસુ-પંદર કર્મભૂમિઓમાં.
અઢીદ્વીપની અંદર સાધુપણું તો પંદર કર્મભૂમિઓમાં જ સંભવે છે. તેથી વિશિષ્ટ સૂચન કરવા માટે “goળરસનું મ્મમ્મી,'એ બે પદો મૂકવામાં આવ્યાં છે.
ગાવંત વિ(૩) સાદૂ-જે કોઈ પણ સાધુઓ હોય.
રયદરા-મુછ પર પધારી-રજોહરણ, ગુચ્છ અને (કાઇ) પાત્ર ધારણ કરનારા.
રજોહરણ, ગુચ્છ અને (કાષ્ઠ) પાત્રને ધારણ કરવાં તે સાધુનું દ્રવ્યલિંગ કે બાહ્ય ચિહ્ન છે, પરંતુ આવાં ચિહ્નો તો કોઈ વેષધારીને પણ હોઈ શકે, તેથી વધારે સ્પષ્ટીકરણ માટે ભાવ-લિંગનું સૂચન કરવામાં આવ્યું છે. તે આ રીતે :
) પંચમહધ્યય-ધાર-પાંચ મહાવ્રતોને ધારણ કરનારા.
(૨) સારસદસ-સીહ્ન -ધારી-અઢાર હજાર શીલાંગને ધારણ કરનારા.
(૩) મવશ્વયાયાર-વરિત્તા-અક્ષત-અખંડિત આચાર અને ચારિત્રને પાળનારા.
આચાર-શબ્દથી અહીં જ્ઞાનાચાર આદિ પંચવિધ ભાવાચાર સમજવાના છે અને ચારિત્ર-શબ્દથી સામાયિકાદિ પાંચ પ્રકારનું ચારિત્ર સમજવાનું છે.
તે સળે-તે સર્વેને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org