Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
४२. सप्तति-शत-जिनवन्दनम्
[વરનવ-સ્તુતિ:] વરકનક-' સ્તુતિ (૧) મૂળપાઠ
(ગાથા) वरकनक-शङ्ख-विद्रुम-मरकत-घन-सन्निभं विगत-मोहम् । सप्ततिशतं जिनानां, सर्वामर-पूजितं वन्दे ॥१॥
(૨) સંસ્કૃત છાયા મૂળસૂત્ર સંસ્કૃત ભાષામાં જ છે.
(૩) સામાન્ય અને વિશેષ અર્થ વર-ન-શ-વિદુમ-મરત-ઈન-ક્રિમ-ઉત્તમ સુવર્ણ, શંખ, પરવાળાં, નીલમ અને મેઘ જેવા (વર્ણવાળા).
વરન-શ્રેષ્ઠ સુવર્ણ, ઉત્તમ સોનું. તેના જેવા વર્ણવાળા એટલે પીત વર્ણના.
શ-દરિયામાં ઉત્પન્ન થતા બેઇંદ્રિય પ્રાણીનું કલેવર વિશેષ. તેના જેવા વર્ણવાળા એટલે શ્વેત વર્ણના.
વિદુમ-પરવાળાં. તેના જેવા વર્ણવાળા એટલે રક્ત વર્ણના. કરત-નીલમ. તેના જેવા વર્ણવાળા એટલે હરિત વર્ણના. ધન-મેઘ. તેના જેવા વર્ણવાળા એટલે શ્યામ વર્ણના. ક્ષત્રિયં-સદશ, જેવા. વાત-મોદ-જેનો મોહ ચાલ્યો ગયો છે તેવા, મોહ રહિત. વિપતિ-નાશ પામેલો છે મોર જેનો તે વિપતિ-મોટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org