Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘અઠ્ઠાઇજ઼ેસુ’ સૂત્ર
પાત્ર-નિર્યોગ એટલે પાત્ર-સંબંધી સાત ઉપકરણો છે.
प्रतिग्रहनो पर्यायशब्द पतद्ग्रह छे. 'पतद् भक्तं पानं वा गृहणाति इति પતાહ: ।'-પડતાં આહાર-પાણીને જે ગ્રહણ કરે તે પતાહ. ભાષામાં તેને પાત્ર કે પાતરું કહેવામાં આવે છે.
પંચમહવ્વય-ધારા-[પશ્ચમહાવ્રત-ધારિળ:]-પાંચ મહાવ્રતોને ધારણ
કરનારા.
૩૫૩
અટ્ટાક્ષ-સહસ્ય-સીભંગ-ધારા-[અાવશ-સહસ્ત્ર-શીતાઙ્ગ-ધારિળ:]
અઢાર હજાર શીલાંગને ધાર કરનાર.
અષ્ટા। સંખ્યાવાળું સહસ્ર તે અવશપન્ન, તેવું જે શીલાં તે अष्टादश सहस्र- -શીલાડુ, તેના ધારિણ: તે અાશ સહસ્ત્ર-શીલાક-ધારિળ: | ઞાશ-અઢાર, સહસ્ત્ર હજાર, શીતાં-શીલનાં અંગ શીલના ભાગ, ચારિત્રના વિભાગ, રિ-ધારણ કરનાર.
શીલનાં અઢાર હજાર અંગોની ગણતરી નીચે મુજબ છે :"जोए करणे सन्ना, इंदिय भोमाइ समणधम्मे य । સીતંગ-સહસ્સાળું, અડ્ડારસ-સહÇ વૃિત્તી //]]’’
“યોગ, કરણ, સંજ્ઞા, ઇંદ્રિય, પૃથ્વીકાય આદિ તથા શ્રમણધર્મ એ રીતે શીલનાં અઢાર હજાર અંગોની સિદ્ધિ થાય છે.'
આ અર્થનું વધારે સ્પષ્ટીકરણ નીચે મુજબ છે :
:
“યતિધર્મ દસ પ્રકારનો છે ઃ ૧. ક્ષમા, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. મુક્તિ, ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ, ૯. અકિંચનત્વ અને ૧૦. બ્રહ્મચર્ય. એટલે ક્ષમાયુક્ત થવું. માર્દવયુક્ત થવું વગેરે શીલનાં દસ અંગ થયાં. હવે આ ધર્મોથી યુક્ત થયેલા યતિએ-મુનિએ (૧) પૃથ્વીકાય-સમારંભ, (૨) અકાય-સમારંભ, (૩) તેજસ્કાય-સમારંભ, (૪) વાયુકાય-સમારંભ, (૫) વનસ્પતિકાય-સમારંભ, (૬) દ્વીન્દ્રિય-સમારંભ, (૭) ત્રીન્દ્રિય-સમારંભ, (૮) ચતુરિન્દ્રિય-સમારંભ, અને (૯) પંચેન્દ્રિય-સમારંભ (૧૦) અજીવ-સમારંભ (અજીવમાં જીવબુદ્ધિ કરીને), એ દસ સમારંભોનો ત્યાગ કરવાનો છે. તેથી તે દરેક ગુણ દસ દસ પ્રકારનો થતાં શીલનાં અંગો ૧૦૦ થાય છે.
આ યતિધર્મ-યુક્ત યતના (જયણા) પાંચ ઇંદ્રિયોના જય-પૂર્વક
For Private & Personal Use Only
www.jainelibrary.org
પ્ર.-૨-૨૩ Jain Education International