Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
‘વંદિત્તુ’ સૂત્ર ૦ ૨૨૯
સમય સમજવાનો છે. ‘જાતસ્ય સાધુમોનનાનસ્ય' (ઉપા. સૂ. ટી.), તેનું અતિમણ કરવું એટલે ઉલ્લંઘન કરવું. અર્થાત્ સામાન્ય રીતે સાધુની ગોચરીનો જે સમય હોય તેથી ઘણો અગાઉનો કે ઘણો પાછળનો સમય પસંદ કરવો, તે ‘કાલાતિક્રમ'. તેમાં જે દાન-ભિક્ષા અપાય, તે ‘કાલાતિક્રમદાન’ કહેવાય, તેના વિશે.
ચડત્થ-[વતુર્થ]-ચોથા(ને વિશે).
સિદ્ધાવદ્-[શિક્ષાવ્રતે]-શિક્ષાવ્રતને વિશે.
નિવે−[નિન્વામિ]-હું નિંદું છું. (૩૦-૪) સવિત્તે.....નિવે
આ ગાથામાં બારમા અતિથિ-સંવિભાગ વ્રતના અતિચારોની નિંદા કરવામાં આવી છે.
અતિથિ માટેનો સંવિમાન તે અતિથિ-સંવિમાન, તે વ્રત તે અતિથિसंविभाग- व्रत. ⭑
* ભોજન સમયે આહારાદિ માટે આવેલા સાધુ તે શ્રાવકના અતિથિ કહેવાય, તેઓને સં-નિર્દોષ (સમ્યક્આઘા કર્મ વગેરે ૪૨ દોષ રહિત), વિ-વિશિષ્ટ રીતથી (સાધુને પશ્ચાત્ કર્મ-આદિ દોષ ન લાગે તે રીતિએ) ભાગ-પોતાની. વસ્તુનો અમુક અંશ આપવાનું જે વ્રત, અતિથિ સંવિભાગ વ્રત છે.
૧. આ વ્રતનો વિધિ એવો છે કે શ્રાવકે પૌષધ કરીને સાધુનો યોગ હોય તો અવશ્ય અતિથિ સંવિભાગ કરીને પારણું કરવું, (પૌષધ વિના-બીજા દિવસોમાં એવો નિયમ નથી.) પરંતુ સાધુને યોગ ન હોય તો શું કરવું તે માટે કહે છે. २. "पढमं जईण दाउण, अप्पणा पणमिऊण पारेइ । असइअ सुविहिआणं, भुंजेइ कयदिसालोओ ॥
(-૩૫દેશમાતા-૨૮)
ભાવાર્થ-શ્રાવક ભોજન પહેલાં સાધુ(ગુરુ)ને સ્વયં પ્રણામ (વન્દન) કરીને દાન આપીને જમે. સાધુનો યોગ ન હોય તો તેઓ જ્યાં વિચરતા હોય તે દિશા તરફ રાહ જોતો વિચારે કે - ગુરુનો યોગ મળે તો કૃતાર્થ થાઉં એમ ભાવનાપૂર્વક ભોજન, કરે.
—ધર્મસંગ્રહ (ભાગ ૧, પૃ. ૬૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org