Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૧૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ (૧૨+૧૮) અને ઉત્તરાર્ધમાં ૨૭ (૧૨+૧૫) છે.
સર્વ ગાહા ગાથાઓના સોળ અંશ (ભાગ) અવશ્ય કરવા. તેમાં તેર અંશ ચતુર્માત્રાવાળા, બે અંશ બે માત્રાવાળા અને એક અંશ એક માત્રાવાળો કરવો.
પૂર્વાર્ધમાં છઠ્ઠો અંશ જગણ હોય અને ઉત્તરાર્ધમાં છઠ્ઠો અંશ લઘુ હોય.
ગુરુ લઘુના ઓછા-વત્તાપણા ઉપરથી ગાહા છંદના ૨૬ ભેદો અથવા પ્રકારો થાય છે. તેમાંથી લગભગ ૧૦ પ્રકારો આ સૂત્રમાં માલૂમ પડે છે.
જે ગાથામાં એકે અનુસ્વાર ન હોય તે “આંધળી' કહેવાય, એક અનુસ્વાર હોય તે “કાણી', બે અનુસ્વાર હોય તે “સુનયના' અને જેમાં બે કરતાં વધારે અનુસ્વારો હોય તે મનોહરા' કહેવાય છે. આ પ્રકાર પણ ધ્યાનમાં લેવાય છે.
વંદિતુસૂત્ર અંગે વિચારણીય પ્રશ્નો બીજી ગાથામાં (૧) ત્રીજા પાદમાં સુહુનો વાયરો વામાં યનો અર્થ “અથવા'
કરવો જોઈએ. ને બદલે વ શબ્દ હોવો જોઈએ પણ તેવો
પાઠ મળતો નથી. (૨)
બીજા અને ચોથા પાકના અંતિમ અક્ષરો વિકલ્પ “ગુરુ
ગણાય છે. ત્રીજી ગાથામાં (૨) રાવળે આ કેરળ પછી બીજી ગાથાનું ત્રીજું પાદ સુમો ય
વાયરો વા અધ્યાહાર રહે છે. પશ્ચિમે આત્મપદ કેમ છે? સંસ્કૃત છાયામાં તો પ્રતિમમિ. એવું પરસ્મપદ જ દેખાય છે. પ્રાકૃત ભાષામાં કોઈ પણ ધાતુનો પ્રયોગ કોઈ પણ “પદ' પ્રમાણે કરી શકાય છે, કારણ કે પ્રાકૃતમાં પરસ્વૈપદ કે આત્મપદ જેવો વિભાગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org