Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૧૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
(ર) પાણીની સંસ્કૃત છાયા પ્રીન્યા થાય અને માની
છાયા અથવા થાય છે. ત્રીજી વિભક્તિના જુદા જુદા
પ્રત્યયો છે. સુડતાળીસમી ગાથાના-બીજા અને ચોથા પાદમાં અંત્ય લઘુ અક્ષર ગુરુ થાય છે.
અડતાળીસમી ગાથાના. (૧) ત્રીજા પાદમાં અન્ય તહીના બન્ને વર્ણોને ગુરુ ગણીએ તો
માત્રામેળ થાય એટલે તેનો ઉચ્ચાર લંબાવવો જોઈએ. (૨) ચોથા પાદમાં અન્ય લઘુ અક્ષર “ગુરુ' ગણાય છે. (૩) આ આવશ્યક સૂત્રની બારમી કે પાંચમી ગાથા તરીકે જોવાય
છે.
ઓગણપચાસમી ગાથાના- પહેલા પાદમાં સાત વર્ગો છે.
ગાથા ૪૯-૫૦ આ બન્ને ગાથાઓ આવશ્યકસૂત્ર-પ્રતિક્રમણ અધ્યયનના અંતમાં આવેલી છે. (જુઓ આ. નિ. દી. ભાગ-૨ પૃ. ૧૪૦)
પચાસમી ગાથાની શ્રીપાર્થસૂરિએ ટીકા કરી નથી. તે ગાથામાં દુગંછિઉં રૂપ બરાબર છે ? એનો અર્થ ગુણિત્વી થાય છે.
ગાડાની પઠન-પદ્ધતિ :
ગાહા છંદના ઉચ્ચારણ અંગે છંદ શાસ્ત્રીઓનું સૂચન એવું છે કે-પહેલું પાદ હંસની પેઠે ધીમે ધીમે બોલવું, બીજું પાદ સિંહની ગર્જનાની પેઠે ઊંચેથી બોલવું, ત્રીજું પાદ ગજગતિની જેમ લલિતપણે ઉચ્ચારવું અને ચોથું પાદ સર્પની ગતિની જેમ ડોલતાં ગાવું.*
* પઢાં વી (f) હંસપj, વીu fસદણ વિમિં નાના | તી (ત) | Tગવર (7) लिअं अहिवरलुलिअं चउत्थए गाहा ।
-પ્રાકૃતપિંગલ. સૂત્ર-૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org