Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૨૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
જીવોને.
માવો-[માવતઃ]-ભાવથી. ભાવ-અંતરનો ભાવ.
થH-નિહિ-નિય-ચિત્તો-[ધર્મ-નિહિત-નિન-વિ7:]-ધર્મને વિશે સ્થાપ્યું છે પોતાનું ચિત્ત જેણે, એવો હું.
થમાં નિહિત તે ધર્મ-નિહિત, નિક-વિત્ત પોતાનું ચિત્ત; નિહિતસ્થાપન કરેલું, મૂકેલું. ધર્મમાં નિજ-ચિત્તને સ્થાપિત કરનાર.
(૪) તાત્પર્યાર્થ માયરિયા–વામUસુ'-આ સૂત્ર વડે આચાર્યાદિને ખમાવવામાં આવે છે, તેથી તેનું નામ “ગારિયા-મણકુત્ત' રાખેલું છે. તેનાં પહેલાં બે પદો પરથી તે “આયરિય-ઉવજઝાએ સૂત્ર તરીકે પણ ઓળખાય છે.
માયિ-૩ -...વામિ. (૨) (ાયરિમ)-આચાર્ય પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય; (૨) (૩વર્ષી)-ઉપાધ્યાય પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય; (૩) (સી)-શિષ્ય પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય; (૪) (સહમિ)-સાધર્મિક પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય; (૫) (ન)-કુલ પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય; (૬) (M)-ગણ પ્રત્યે મેં જે કષાયો કર્યા હોય;
તે (સર્વે) સર્વેને (જીતવા ) મન, વચન અને કાયાથી હું ખમાવું છું.
આચાર્ય પોતાના હાથ નીચે રહેલા સાધુઓની વારંવાર સાર-સંભાળ કરે છે, તેમને સદાચારવાળા બનાવવા તેમના દોષોનું તેમને સ્મરણ કરાવે છે (સારણા), તે સાધુઓના ચારિત્રમાં અતિચાર લાગતો હોય કે અનાચાર થતો હોય તો તેનું નિવારણ કરે છે (વારણા), તે સાધુઓ પ્રમાદમાં રહેતા હોય તો તેમને ઈષ્ટ ઉપાયોથી સન્માર્ગે વાળવા પ્રેરણા કરે છે. (ચોયણા), અને કદાચ જરૂર પડે તો વારંવાર પ્રેરણા કરીને અથવા કઠોર શબ્દો કહીને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org