Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૨૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
જ્ઞાનને આવરા કરનારું તે જ્ઞાનાવરણીય, તેવું જે કર્મ તે જ્ઞાનાવરણીય, તેનો સંથાત તે જ્ઞાનાવરણીય-ર્મ-સંપાતિ. આત્માના અનંતજ્ઞાનસ્વભાવને આવરનારું કર્મ જ્ઞાનાવરણીય કહેવાય છે. તે આઠ પ્રકારનાં કર્મોમાં પહેલું છે. કર્મ એટલે રાગ અને દ્વેષવાળા આત્માએ ગ્રહણ કરેલા પુદ્ગલ પરમાણુઓ-પુદ્ગલની વર્ગણાઓ. સંઘાત એટલે સમૂહ કે જથ્થો આત્માના અનંતજ્ઞાન-સ્વભાવને રોકનારો પુદ્ગલ-પરમાણુઓનો સમૂહ, તે જ્ઞાનાવરણીય-કર્મ-સંઘાત.
ક્ષિતિષા-તેઓના. રઘવે -[ક્ષપયg-ખપાવો, ક્ષય કરો. રસથ-સિતા-હંમેશા, નિત્ય.
પ્તિ-ષિા-જેઓની.
યુમ-સાયરે-[કૃત-સાશ્રતરૂપ સાગરને વિશે. પ્રવચનરૂપી સમુદ્રને વિશે.
શ્રત એ જ સાર તે શ્રુતસાર, તેને વિશે. મ-[pt]-ભક્તિ, ઉપાસના.
(૪) તાત્પર્યાર્થ સરલ છે.
(૫) અર્થ-સંકલના પૂજ્ય શ્રુતદેવી જે પ્રવચનરૂપી સમુદ્રની સદા ઉપાસના કરનારા છે, તેઓનાં જ્ઞાનાવરણીય-કર્મના સમૂહનો ક્ષય કરો. ૧.
(૬) સૂત્ર-પરિચય આત્મશુદ્ધિ માટે જે ધર્મનું આલંબન લેવામાં આવે છે તે ધર્મ બે પ્રકારનો છે : એક “ચારિત્ર-ધર્મ અને બીજો “શ્રુત-ધર્મ'. તેમાં ચારિત્રધર્મ સંયમની કરણીરૂપ છે અને શ્રુતધર્મ સમ્યગ્રજ્ઞાનના આરાધનરૂપ છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org