SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ જ્ઞાનને આવરા કરનારું તે જ્ઞાનાવરણીય, તેવું જે કર્મ તે જ્ઞાનાવરણીય, તેનો સંથાત તે જ્ઞાનાવરણીય-ર્મ-સંપાતિ. આત્માના અનંતજ્ઞાનસ્વભાવને આવરનારું કર્મ જ્ઞાનાવરણીય કહેવાય છે. તે આઠ પ્રકારનાં કર્મોમાં પહેલું છે. કર્મ એટલે રાગ અને દ્વેષવાળા આત્માએ ગ્રહણ કરેલા પુદ્ગલ પરમાણુઓ-પુદ્ગલની વર્ગણાઓ. સંઘાત એટલે સમૂહ કે જથ્થો આત્માના અનંતજ્ઞાન-સ્વભાવને રોકનારો પુદ્ગલ-પરમાણુઓનો સમૂહ, તે જ્ઞાનાવરણીય-કર્મ-સંઘાત. ક્ષિતિષા-તેઓના. રઘવે -[ક્ષપયg-ખપાવો, ક્ષય કરો. રસથ-સિતા-હંમેશા, નિત્ય. પ્તિ-ષિા-જેઓની. યુમ-સાયરે-[કૃત-સાશ્રતરૂપ સાગરને વિશે. પ્રવચનરૂપી સમુદ્રને વિશે. શ્રત એ જ સાર તે શ્રુતસાર, તેને વિશે. મ-[pt]-ભક્તિ, ઉપાસના. (૪) તાત્પર્યાર્થ સરલ છે. (૫) અર્થ-સંકલના પૂજ્ય શ્રુતદેવી જે પ્રવચનરૂપી સમુદ્રની સદા ઉપાસના કરનારા છે, તેઓનાં જ્ઞાનાવરણીય-કર્મના સમૂહનો ક્ષય કરો. ૧. (૬) સૂત્ર-પરિચય આત્મશુદ્ધિ માટે જે ધર્મનું આલંબન લેવામાં આવે છે તે ધર્મ બે પ્રકારનો છે : એક “ચારિત્ર-ધર્મ અને બીજો “શ્રુત-ધર્મ'. તેમાં ચારિત્રધર્મ સંયમની કરણીરૂપ છે અને શ્રુતધર્મ સમ્યગ્રજ્ઞાનના આરાધનરૂપ છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy