Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ' સૂત્ર ૦ ૨૬૫
અને ૫. પારિષ્ઠાપનિકા.”
નો-[ :]-જે મારો-[તિવાર:]-અતિચાર, અલના. ય-[]-અને. સંતિમ-તેને. નિ-મુનિન-હું નિદું છું. (૩૫-૪)વંતા....ધેિ.
ઉપાય(કર્તવ્ય)ને નહિ કરવાથી અને હેય(વર્જવાને યોગ્ય)ને આચરવાથી જે જે અતિચારો ઉત્પન્ન થાય છે, તેનું પ્રતિક્રમણ આ ગાથામાં કરેલું છે. તે આ રીતે :
“વંદન' યથાસમય, યથાવિધિ કરવું જોઈએ, તે ન થયું હોય તો તેની નિંદા.
“વ્રતો’ લીધાં મુજબ બરાબર પાળવાં જોઈએ, તેમાં ભૂલચૂક થઈ હોય તો તેની નિંદા.
બંને પ્રકારની “શિક્ષા'નું સેવન યથાર્થ રીતે કરવું જોઈએ, તે ન થયું હોય તો તેની નિંદા.
“ગૌરવ” જાતિ-મદ આદિ આઠ પ્રકારનું, અથવા રસ આદિ ત્રણ પ્રકારનું છોડવું જોઈએ. જો તે ન છોડ્યું હોય તો તેની નિંદા.
“સંજ્ઞા' ચારે પ્રકારની તજવી જોઈએ અથવા તેમાં યોગ્ય વિવેક કરવો જોઈએ, પણ તે ન કર્યો હોય તો તેની નિંદા.
“કષાય” ચારે પ્રકારના તજવા જોઈએ, છતાં તે ન તજ્યા હોય તો તેની નિંદા.
“દંડ' ત્રણે પ્રકારના તજવા જોઈએ, છતાં ન તજ્યા હોય તો તેની નિંદા.
“ગુપ્તિ” અને “સમિતિ'નું બને તેટલું પાલન કરવું જોઈએ, છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org