Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૨૯૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
પણ ‘વડવીસ નિવિળિય હાફ' એ પદના અર્થમાં પંદર ક્ષેત્રના તીર્થંકરોની ગણના સમજવી) જુઓ સૂત્ર ૧૨, ચોથી આવૃત્તિ.
અવતરણિકા-હવે ૪૭મી ગાથાથી આલોકમાં અને જન્માંતર(પરલોક)માં પણ સમાધિ અને બોધિબીજ માટે પ્રાર્થના કરવા વિશે જણાવાય છે.
(૪૭-૩-૪) નમ-[મ]-મારા.
મંગલમહંતા-[મકૃતમ્ અર્દન્તઃ]-મંગલ છે અર્હતો.
સિદ્ધા–[સિદ્ધા:]-સિદ્ધો.
સાહૂ-[સાધવ:]–સાધુઓ
સુબં-[શ્રુતમ્]-દ્વાદશાંગીરૂપ શ્રુત. ચ-[] અને.
ધમ્મો [ધર્મ:]-ધર્મ, ચારિત્રધર્મ.
મૂળ ગાથામાંના ધમ્મો પદની અંદર મંગલ તરીકેના ચારિત્રધર્મની સાથે શ્રુતધર્મ આવી જતો હોવા છતાં શ્રુતધર્મને મંગલ તરીકે અલગ લીધેલ છે. તે કેવળ ક્રિયાથી નહીં પણ જ્ઞાાન-ક્રિયા બંને હોય તો જ મુક્તિ થાય, એ વસ્તુ જણાવવા માટે છે. કહ્યું છે કે
સમજવાં
“યં નળ યિાહીળ, હવા અન્નાળઓ યિા । पासंतो पंगुलो दड्ढो, धावमाणो अ अंधओ ॥"
ભાવાર્થ-ક્રિયા વિનાનું એકલું જ્ઞાન-જાણપણું નકામું (હણાયેલું) છે, અને જ્ઞાન વિનાની એકલી ક્રિયા પણ નકામી (હણાયેલી) છે, અર્થાત્ એકલું જ્ઞાન પાંગળું અને એકલી ક્રિયા આંધળી છે. પરંતુ જ્ઞાન અને ક્રિયા બંનેનો યોગ હોય તો જ મુક્તિ પ્રાપ્ત થાય.
અ-[]-અને. અહીં આ શબ્દથી લોકોત્તમરૂપ અને શરણભૂત
सम्मद्दिट्ठी देवा - [ सम्यग्दृष्टयः देवा: ] - सम्यग्दृष्टि देवो.
રિંતુ [વતુ]-આપો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org