Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
મુજબ ઃ
૨૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
‘કરણ' એટલે ‘કરણ-સિત્તરી' કે ક્રિયાના ૭૦ ભેદો. તે નીચે
વિંડ-વિસોદી સમિ, ભાવ-પડિમા ચર ફંગિ-નિરોદ્દો । પડિત્તેહળ-મુત્તીઓ, અમિાદા વેવ રખ્ખું તુ ।''
(ઓ. નિ. મા. શા. 3)
૪ પિંડ-વિશુદ્ધિ ૫ ઇંદ્રિયોનો નિરોધ (નિગ્રહ) ૫ સમિતિ ૨૫ પ્રતિલેખના.
૧૨ ભાવનાઓ ૩ ગુપ્તિઓ ૧૨ પ્રતિમા ૪ અભિગ્રહો.
૭૦
અંતે-[સતિ]-વિદ્યમાન હોવા છતાં.
પાસુત્ર-વાળે-[પ્રાસુ-રાને]-પ્રાસક-દાનને વિશે.
જેમાંથી પ્રાણ ચાલ્યા ગયા છે, જે જીવ-રહિત છે તે ‘પ્રાસુક’. 'प्रगता असवः उच्छासादयः प्राणा यस्मात् स प्रासुकः ।' તેનો પરિચય આપતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે :
“निर्जीवं यच्च यद् द्रव्यं, मिश्रं नेव च जन्तुभिः । તત્ પ્રસુમિતિ પ્રોક્ત, નીવાનીવ-વિશારદ્વૈ ।।''
જે દ્રવ્ય નિર્જીવ હોય, જે દ્રવ્ય જંતુઓ વડે મિશ્ર ન હોય, તેને જીવાજીવ-વિશારદોએ ‘પ્રાસુક’ કહ્યું છે.''
तं निंदे तं च गरिहामि - पूर्ववत्.
(૩૨-૪) માઇકુ.
......રામ.
આ ગાથામાં છતી શક્તિએ અતિથિ-સંવિભાગ એટલે સુપાત્રદાન ન કર્યું હોય તેની નિંદા કરવામાં આવી છે. તેમાં સુપાત્રનો પરિચય આપતાં ૩ લક્ષણો બતાવવામાં આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org