SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ મુજબ ઃ ૨૪૦૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ‘કરણ' એટલે ‘કરણ-સિત્તરી' કે ક્રિયાના ૭૦ ભેદો. તે નીચે વિંડ-વિસોદી સમિ, ભાવ-પડિમા ચર ફંગિ-નિરોદ્દો । પડિત્તેહળ-મુત્તીઓ, અમિાદા વેવ રખ્ખું તુ ।'' (ઓ. નિ. મા. શા. 3) ૪ પિંડ-વિશુદ્ધિ ૫ ઇંદ્રિયોનો નિરોધ (નિગ્રહ) ૫ સમિતિ ૨૫ પ્રતિલેખના. ૧૨ ભાવનાઓ ૩ ગુપ્તિઓ ૧૨ પ્રતિમા ૪ અભિગ્રહો. ૭૦ અંતે-[સતિ]-વિદ્યમાન હોવા છતાં. પાસુત્ર-વાળે-[પ્રાસુ-રાને]-પ્રાસક-દાનને વિશે. જેમાંથી પ્રાણ ચાલ્યા ગયા છે, જે જીવ-રહિત છે તે ‘પ્રાસુક’. 'प्रगता असवः उच्छासादयः प्राणा यस्मात् स प्रासुकः ।' તેનો પરિચય આપતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે : “निर्जीवं यच्च यद् द्रव्यं, मिश्रं नेव च जन्तुभिः । તત્ પ્રસુમિતિ પ્રોક્ત, નીવાનીવ-વિશારદ્વૈ ।।'' જે દ્રવ્ય નિર્જીવ હોય, જે દ્રવ્ય જંતુઓ વડે મિશ્ર ન હોય, તેને જીવાજીવ-વિશારદોએ ‘પ્રાસુક’ કહ્યું છે.'' तं निंदे तं च गरिहामि - पूर्ववत्. (૩૨-૪) માઇકુ. ......રામ. આ ગાથામાં છતી શક્તિએ અતિથિ-સંવિભાગ એટલે સુપાત્રદાન ન કર્યું હોય તેની નિંદા કરવામાં આવી છે. તેમાં સુપાત્રનો પરિચય આપતાં ૩ લક્ષણો બતાવવામાં આવ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy