________________
‘વંદિત્તુ’ સૂત્ર ૨૩૯
સાધુ-સુવિહિત સાધુ, તેમના વિશે. સંવિમાનો-[સંવિધાનઃ]-સંવિભાગ, દાન આપવા-યોગ્ય વસ્તુઓનો
એક ભાગ.
7-[5] ન
જ્જો [કૃત:]-કર્યો હોય.
તવ- વરા-રળ-મુત્તેસુ-[તપ: :-ચરળ-રળ-યુg]-તપ, ચરણ અને કરણથી યુક્તને વિશે. પ્રસંગે કરાય તે ‘કરણ' અને સતત કરાય તે ‘ચરણ’ (ધર્મસંગ્રહ, ભાગ ૨, પૃ. ૩૮૬)
તપશ્ચર્યા તે તપ. તેના બાર ભેદો સુપ્રસિદ્ધ છે.
ચરણસિત્તરમાં ૧૨ પ્રકારના તપનો સમાવેશ હોવા છતાં મૂળ ગાથામાં તપ પદને અલગ જણાવવામાં આવેલ છે. તપમાં નિકાચિત કર્મોનેય તોડવાનું સામર્થ્ય હોવાથી ક્રિયાના સિત્તેર ભેદમાંય તપની પ્રાધાન્યતાવિશિષ્ટતા જણાવવામાં આવી છે. પ્રતિક્રમણાદિ પ્રાયશ્ચિત્તથી દૂર ન થાય તેવાં દુીર્ણ* અને દુષ્પ્રતિક્રાંત કર્મો પણ તપથી ક્ષય પામે છે. -શ્રાદ્ધ પ્રતિ. વં. સૂત્ર (અનુ. પૃ. ૪૧૫-૧૬)
‘ચરણ' એટલે ‘ચરણસિત્તરી' કે ચારિત્રના ૭૦ ભેદો.
તે નીચે મુજબ.
‘‘વય-સમા ધમ્મ-સંનમ-વેયાવજ્યું ૬ બંમ-મુત્તીઓ । નાળાફ-તિત્રં તવર-જોદ-નિષ્ણહાર્ટ્સ પરમેગં ॥' ારા (સોનિ.-માધ્ય)
૫ મહાવ્રતો. ૯ બ્રહ્મચર્ય-ગુપ્તિઓ
૧૦ શ્રમણધર્મો. ૩ જ્ઞાનાદિ-ત્રિક (જ્ઞાન, દર્શન, ચારિત્રધર્મ.)
૧૭ સંયમ
૧૦ વૈયાવૃત્ત્વ.
૧૨ તપ
૪
७०
Jain Education International
ક્રોધાદિ કષાયોનો નિગ્રહ.
* દુશ્રીર્ણ કર્મોનો વિપાકોદય તપશ્ચર્યાથી નાશ પામે છે, બાકી પ્રદેશોદય રહે તે તો સહજ સાધ્ય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org