SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ નાણમિ દંસણમિ સૂત્ર ૦ ૫૩ આધ્યાત્મિક ક્ષેત્રમાં કર્મ-રિપુઓની સામે લડવાનું છે અને તો જ મનુષ્યભવમાં મળેલી શક્તિઓ સાર્થક થવાની સંભાવના છે. આ છે ભાવાચારનું સુંદર સ્વરૂપ. આ છે પંચાચારની પવિત્ર રૂપરેખા. (૭) પ્રકીર્ણક આ ગાથાઓનું આધાર-સ્થાન શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલી દશવૈકાલિકસૂત્રની “નિર્યુક્તિ'માં મળે છે, કે જેના પર શ્રીહરિભદ્રસૂરિની ટીકા ઉપલબ્ધ છે. ઉત્તરાધ્યયનસૂત્રની ત્રણ ગાથાઓ પણ આ ગાથાઓને બરાબર મળતી છે. તેની યાદી નીચે મુજબ : ગા. ૧. નિ. ગા. ૧૮૧ (થોડા ફેરફાર સાથે) ગા. ૨. નિ. ગા. ૧૮૪ ગા. ૩. નિ. ગા. ૧૮૨ (ઉત્ત. અ. ૨૮-ગા. ૩૧). ગા. ૪. નિ. ગા. ૧૮૫ ગા. ૫. નિ. ગા. ૧૮૬ ગા. ૬. નિ. ગા. ૪૭ (ઉત્ત. અ. ૩૦, ગા. ૮ થોડો ફેરફાર) ગા. ૭. નિ. ગા. ૪૮ (ઉત્ત. અ. ૩૦, ગા. ૩૦ થોડો ફેરફાર) ગા. ૮. નિ. ગા. ૧૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001008
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages532
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy