Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨
સબૂથમાફHOTIL-નિર્વધતિમળયા-સર્વ ધર્મના અતિક્રમણવાળી, તેના વડે.
સર્વ પ્રકારના “ધર્મ' એટલે અષ્ટ પ્રવચન-માતા (પ સમિતિ, અને ૩ ગુપ્તિ), અથવા સામાન્ય રીતે કરવા યોગ્ય પ્રવૃત્તિઓ, તે “સર્વધર્ષ,' તેનું “અતિક્રમણ” એટલે ઉલ્લંઘન, તેના વડે.
ગો-ય:]-જે મે-મિયા]-મારા વડે. મારો [તિવાર:]-અતિચાર, વિરુદ્ધ આચરણ.
-તિ :]-કર્યો હોય. તસ-[1]-તે સંબંધી.
મામો !-[ક્ષમાશ્રમણ !] હે ક્ષમાશ્રમણ ! પડદામ-[પ્રતિગ્રામમિ]-પ્રતિક્રમણ કરું છું. નિમિ-(નિમિ)-નિંદું છું. રિમિ-નિર્દે-ગુરુ-સમક્ષ નિંદું છું. મMાdi-[માત્માન-આત્માને. વોસિરામિ-[બુનામ-છોડી દઉં છું. છેલ્લાં પાંચ પદોના વિસ્તાર માટે જુઓ સૂત્ર ૧૦.
(૪) તાત્પર્યાર્થ સુગુરુવંતળવં-સુગુરુને વંદન કરવાનું સૂત્ર.
ગુરુને વંદન કરતી વખતે આ સૂત્ર બોલાય છે, તેથી તેનું નામ ગુરુવંદન સૂત્ર પડેલું છે. “ગુરુ' શબ્દથી અહીં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક એ પાંચ પદવાળા ગુરુઓ સમજવાના છે. “આચાર્ય એટલે ગચ્છના નાયક, “ઉપાધ્યાય' એટલે શાસ્ત્રોનો અભ્યાસ કરાવનાર' પ્રવર્તક' એટલે સાધુઓને તપ, સંયમ આદિ પ્રશસ્ત યોગમાં પ્રવર્તાવનાર તથા તેમની યથોચિત સાર-સંભાળ કરનાર સ્થવિર' એટલે વયોવૃદ્ધ-ઠરેલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org