Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વંદિતુ સૂત્ર૦ ૧૨૯ -તીર્થ: (૨. સર્વ સિદ્ધાર્વા) આ બીજા અર્થ પ્રમાણે-જેઓ સર્વ વસ્તુઓને જાણે અથવા સર્વનું હિત કરે તે સાર્વ અથવા તીર્થકર. તેથી અરિહંત ભગવંતોને તથા સિદ્ધ ભગવંતોન-(અરિહંત અને સિદ્ધના વર્ણન માટે જુઓ સૂત્ર-૧)
અહીં બીજો અર્થ વધારે અનુકૂળ છે. થાયરિણ-ચાર્યાન-ધર્માચાર્યોને. ધર્મ-સંબંધી આચાર્ય તે “ધર્માચાર્ય, તેઓને.
જે શ્રુતધર્મ તથા ચારિત્રધર્મ (જ્ઞાન અને ક્રિયા) એ બન્ને પ્રકારને આચરે અને એ ધર્મનું પ્રદાન કરે તેમને ધર્માચાર્યોને. (“આચાર્યના વર્ણન માટે જુઓ સૂત્ર ૨.)
મ-[]*-અને.
આ અવ્યયથી શ્રુતજ્ઞાનનું અધ્યાપન કરાવનારા ઉપાધ્યાયોને સમજવા.
સવ્યસાદૂ-સર્વસાધૂન-સર્વ સાધુઓને.
સર્વ શબ્દથી અહીં જિનકલ્પી, સ્થવિરકલ્પી, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણાવચ્છેદક આદિ “સાધુના સર્વ પ્રકારો સમજવાના છે. સાધુના ગુણો માટે જુઓ સૂત્ર ૧.
--અને. અહીં જિન સ્થવિર કલ્પિકાદિ મુનિ. રૂછામિ-[ફછામિ-ઇચ્છું છું. પદ [પ્રતિઋમિતુ-પ્રતિક્રમણ કરવાને. પ્રતિક્રમણના વિશેષ અર્થ માટે જુઓ સૂત્ર ૬.
સાવ-થરૂારસ-[શ્રાવળ-ધતિવારણ્ય(રાત)]-શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોથી. (અહીં છઠ્ઠી વિભક્તિ પંચમીના અર્થમાં છે.)
*a %ાહુપાધ્યાયા-શ્રુતાથ્થાપવાનું શ્રાદ્ધપ્રતિમા સૂત્ર (અર્થદીપિકા) પૃ. ૨ મા.
પ્ર.-૨-૯ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org