Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૧૫૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૨ ‘ગપ્રશસ્તે-ગ્રોથાનિૌચિક્રમાવે તિ' (અદી.)
અપ્રશસ્ત' એટલે ક્રોધાદિ ઔદયિકભાવ ઉત્પન્ન થયે છતે, મન કાબૂ બહાર જતાં.
રૂO-[2]-અહીં, આ સ્થળે.
પાય-પસંvi-[vમદ્રિ-પ્રસ] - પ્રમાદના પ્રસંગ વડે, પ્રમાદવશાત.
પ્રમાદ' એટલે આત્મ-હિત પ્રત્યેની અસાવધાની. તેનો પ્રસંગઅવસર તે પ્રમાદ-પ્રસંગ, તેના પડે, તેના વશથી. “પ્રમાદ'ની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર ૨૩-પૃ. નં. ૬૬૨. ત્યાં જણાવેલા આઠ પ્રકારો ઉપરાંત તેના પાંચ પ્રકારો આ પ્રમાણે પણ ગણાય છે :
“વિષય-સાવા, નિદી વિદિ પંપી મણિમા | एए पंच पमाया, जीवं पाडेंति संसारे ॥"
મદ્ય (મદિરાદિ), વિષય (ઇન્દ્રિય-સુખની લાલસા), કષાય, નિદ્રા અને પાંચમી વિકથા (રાજસ્થા, દેશકથા, ભોજનકથા, સ્ત્રી-કથા વગેરે) એ પાંચ પ્રમાદો' જીવને સંસારમાં પાડે છે-૨ખડાવે છે.
' (૯-૪) પઢબે ગણુવ્યયી-(વે)પહેલા અણુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે.
સર્વ વ્રતોના સારરૂપ હોવાથી સ્થૂલ-પ્રાણાતિપાત-વિરમણ વ્રત' એ પહેલું “અણુવ્રત' છે. તેના વિશે જે અતિચારો લાગેલા હોય, તેનું પ્રતિક્રમણ કરવાના હેતુથી નિર્દેશરૂપે અહીં “મે મનુષ્યયHી' એ બે પદો યોજાયેલાં છે. તેનો સ્પષ્ટાર્થ એ છે કે હવે પહેલા અણુવ્રતને વિશે લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવામાં આવે છે.
યૂના-પળાવીય-વિરો.....માયિં-સ્થૂલ-પ્રાણાતિપાત-વિરતિ થકી જે વિરુદ્ધ આચર્યું હોય, સ્થૂલ પ્રાણાતિપાત-વિરતિમાં અતિચાર લાગે તેવું જે કાંઈ આચરણ કર્યું હોય.
મMલ્થ-ક્રોધાદિ અપ્રશસ્ત ભાવો ઉત્પન્ન થવાથી. રૂત્થ–અહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org