Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 2
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
३३. सव्वस्स वि सुत्तं [प्रतिक्रमण-सूत्रम्] પ્રતિક્રમણ સૂત્ર
(१) भूख ५० सव्वस्स वि देवसिअ (राइय) दुञ्चितिअ दुब्भासिअ दुच्चिट्ठिअ-इच्छाकारेण संदिसह भगवं !
इच्छं । तस्स मिच्छा मि दुक्कडं ॥
(૨) સંસ્કૃત છાયા सर्वस्य अपि दैवसिकस्य (रात्रिकस्य) दुश्चिन्तितस्य दुर्भाषितस्य दुश्चेष्टितस्य
इच्छाकारेण संदिशत भगवन् । इच्छामि । तस्य मिथ्या मे दुष्कृतम् ।
(3) सामान्य अने विशेष अर्थ આ સૂત્રના શબ્દોના સામાન્ય અને વિશેષ અર્થ માટે જુઓ પ્રતિક્રમણ સ્થાપના સૂત્ર-૨૭. અહીં આ સૂત્રના પાઠમાં શબ્દોના ક્રમનો થોડો ફેરફાર છે. તેથી આ ક્રમ પ્રમાણે શબ્દોના અર્થો જોવા.
આ સૂત્રમાં ફેરફાર નીચે પ્રમાણે છે. तस्स [तस्य-ते सर्वे मतियार . इच्छाकारेण संदिसह भगवं । मे 16 पछी नीये प्रभारी उभे२j.
[गुरु-पडिक्कमेह-साक्षात् गुरु विद्यमान होय तो प्रसंगोयित हो દ્વારા સંમતિ દર્શાવે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org