________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 007 ટીકાર્થ :- "''= જે કારણથી ‘સ'= વ્રતની પ્રાપ્તિ અર્થાત્ વિરતિ, ‘હિરો '= સમ્યક્તના પ્રાપ્તિકાળની અપેક્ષાએ ઘણા વધારે, ‘મgોવસમ'= જ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષયોપશમથી થાય છે. ‘તો વિ'= “આ પણ” અર્થાતુ સમ્યક્તપ્રાપ્તિના હેતુભૂત એવો કર્મક્ષયોપશમ પણ ‘રઈ/મેય'= જીવની પરિણતિના ભેદથી, સમ્યક્ત હોવા છતાં પણ વ્રતનો પરિણામ ન આવતો હોવાથી, “નંદું તિ'= જલ્દીથી જ ‘ત કૃદં= તે કારણથી વ્રતપ્રતિપત્તિમાં ‘મય'= અનિયમ-નિયમનો અભાવ છે. શુશ્રુષાદિમાં તો નિયમ હોય જ છે અર્થાત્ તે અવશ્યભાવી હોય છે. ‘તમો વિ જ ય દોડ્ડ'= આ વાક્યના બે અર્થ થઈ શકે છે. (1) તો વિ= આ સમ્યક્તપ્રાપ્તિના હેતુભૂત કર્મક્ષયોપશમ તે વ્રતપ્રાપ્તિનો હેતુ બનતો નથી. (2) “તમો વિ'= વ્રતપ્રાપ્તિના હેતુભૂત કર્મક્ષયોપશમ તે સમ્યક્તની પ્રાપ્તિના કાળે થતો નથી. આ બે જ કારણોથી વ્રતની પ્રાપ્તિમાં ભજના છે. | ક | 2/5 सम्मा पलियपुहत्ते, अवगए कम्माण भावओ हुंति / वयपभिईणि भवण्णवतरंडतुल्लाणि णियमेण // 6 // 1/6 છાયા :- સગવત્તાત્ પત્યપૃથક્વેડવાતે વળાં માવો ભવતિ | व्रतप्रभृतीनि भवार्णवतरण्डतुल्यानि नियमेन // 6 // ગાથાર્થ :- સભ્યત્ત્વની પ્રાપ્તિ પછી (આયુષ્ય સિવાયના મોહનીય આદિ સાત) કર્મોની બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે સંસારસાગર તરવા નાવ સમાન વ્રત વગેરે અવશ્યપણે હોય છે. ટીકાર્થ :- “સમ્મા'= સમ્યક્તની પ્રાપ્તિના કાળ બાદ, ‘પત્નિ પુ'= શાસ્ત્રમાં પ્રસિદ્ધ પલ્યોપમ પૃથત્વ અર્થાત્ બેથી નવ પલ્યોપમ ‘મવા'= નષ્ટ થયા બાદ “મ્માન'= દેશવિરતિમાં બાધક કર્મોની સ્થિતિને સ્વાભાવિક રીતે એટલા (પલ્યોપમ પૃથકૃત્વ) કાળ ભોગવવા દ્વારા અથવા તો સ્થિતિઘાત દ્વારા ક્ષય કરવાથી, “માવો'= આંતરિક પરિણામરૂપ ભાવને આશ્રયીને “મવUUવિતરંતુઢ્ઢાળ''= સંસારસમુદ્ર તરવામાં નાવ સમાન “વયપfમળિ''= તેવા પ્રકારના દેશચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થતા અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત આદિ વ્રતો, “નિયમેન'= અવશ્ય “જિ”= થાય છે. આ કારણે સમ્યક્ત પ્રાપ્ત થવા છતાં તે અવસરે વ્રતની પ્રાપ્તિમાં ભજના છે. જે 6 / 2/6 ‘વ્રત વગેરે” એમ કહ્યું હતું, તે વ્રતોને જ કહે છે : पंच उ अणुव्वयाई, थूलगपाणवहविरमणाईणि / उत्तरगुणा तु अण्णे, दिसिव्वयाई इमेसिं तु // 7 // 1/7 છાયા :- પન્ન તુ મUJતાનિ શુક્ર-પ્રાઈવિધ-વિરમUવનિ | उत्तरगुणास्तु अन्ये दिग्व्रतादयः एषां तु // 7 // ગાથાર્થ :- શૂલપ્રાણવધવિરમણ આદિ શ્રાવકના પાંચ અણુવ્રતો છે અને દિવ્રત આદિ બીજા ઉત્તરગુણો છે.