________________ 006 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘તત્તસ્થાપ'= જિનોક્ત જીવાદિ નવતત્ત્વોમાં શ્રદ્ધા “સમ્મત્ત'= સમ્યક્ત કહેવાય છે. ‘નાદો'= વિપરીત-મિથ્યા બોધ, “ર મિ'= સમ્યક્ત હોય ત્યારે નથી હોતો. “મિચ્છત્તgમોવસમ'= મિથ્યાત્વના ક્ષયોપશમથી ‘સુન્નૂસારું = શુશ્રુષા-શ્રવણ-ગ્રહણ-ધારણા વગેરે ગુણો '8'= દૃઢ રીતે ‘ત્તિ'= હોય છે. તત્ત્વાર્થશ્રદ્ધાનમ્' એ પદ દ્વારા સમ્યક્તનું સ્વરૂપ-લક્ષણ કહેવાયું છે. ‘મસગ્રહો નૈતસ્મિન્'= એ પદો દ્વારા સમ્યક્તની હાજરીમાં થતો અનર્થનો નાશ કહેવાય છે. ‘શુશ્રષારયત્ મવત્તિ' એ પદો દ્વારા સમ્યક્તથી પ્રાપ્ત થતા અર્થની સિદ્ધિ કહેવાઈ છે, અનર્થનો નાશ થયા બાદ અર્થની સિદ્ધિ થાય છે માટે આ પ્રમાણે ઉપન્યાસ કર્યો છે. અર્થાત્ પ્રથમ અનર્થના નાશની વાત કરી છે, પછીથી અર્થની સિદ્ધિની વાત કરી છે. તત્ત્વાર્થશ્રદ્ધાનમ્ = તત્ત્વાનામ્ અર્થાત્ શ્રદ્ધાનામ્ = તાત્ત્વિક એવા જીવાદિ પદાર્થોની શ્રદ્ધા અથવા તત્ત્વન અર્ધાનામ્ શ્રદ્ધાનમ્ = તત્ત્વથી અર્થાત્ “આ આમ જ છે” એવા ભાવથી પદાર્થોની શ્રદ્ધા આમ બે રીતે અર્થ કરી શકાય છે //all 13 સમ્યક્તના અવિનાભાવી લિંગ કહે છે : सुस्सूस धम्मराओ, गुरुदेवाणं जहासमाहीए / वेयावच्चे नियमो, वय पडिवत्तीए भयणा उ // 4 // 1/4 છાયા - સુશ્રુષા ધર્મરાજે ગુરુદેવાનાં યથાસમયના ! वैयावृत्त्ये नियमो व्रतप्रतिपत्तौ भजना तु // 4 // ગાથાર્થ :- સમ્યક્ત હોય ત્યારે શુશ્રુષા, ધર્મરાગ તથા ગુરુ અને દેવની તેયાવચ્ચનો યથાસમાધિ નિયમ - આ ત્રણ ગુણો હોય છે, પણ વ્રતોના સ્વીકારમાં ભજના છે. ટીકાર્થ:- “સુણૂસ'= ધર્મશાસ્ત્રને સાંભળવાની ઈચ્છા, ‘ઘમરો'= ધર્મનો અભિલાષ અર્થાત્ ચારિત્રધર્મ ઉપર રાગ, ‘ગુરુદેવા'= પૂજા અને નમસ્કારને યોગ્ય એવા દેવ અને ગુરુની ‘નહીસાદી'= સમાધિને અનુસાર, પોતાની માનસિક સ્વસ્થતા જળવાય એ રીતે ‘વૈયાવચ્ચે'= વ્યાવૃત્તનો ભાવ કે ક્રિયા તે વેયાવચ્ચ. તેનો અર્થાતુ ભક્તિ, પ્રણામ, પૂજા વિષયનો ‘નિયમો'= અભિગ્રહ, અવશ્યભાવ અર્થાત્ અવશ્ય કરવું તે, *વયપડિવાઈ'= (સમ્યક્ત હોય ત્યારે) વ્રતોના સ્વીકારમાં, ‘મયUTI 3= ભજના, વિકલ્પ-વ્રતનો સ્વીકાર હોય અથવા ન હોય. . 4 / 2/4 ભજનાનું કારણ કહે છે : जं सा अहिगयराओ, कम्मखओवसमओ ण य तओ वि / होइ परिणामभेया, लहुं ति तम्हा इहं भयणा // 5 // 1/5 છાયા :- યત્ સ ધtતરત્ ર્મક્ષયોપશમતો ન તતોfપ | भवति परिणामभेदाद् लध्विति तस्मादिह भजना // 5 // ગાથાર્થ :- કારણકે સમ્યક્તની પ્રાપ્તિ કરતાં વધારે કર્મના ક્ષયોપશમથી વ્રતનો સ્વીકાર થાય છે. જે ક્ષયોપશમથી વ્રતનો સ્વીકાર થાય છે. તે ક્ષયોપશમ જીવોની પરિણતિના ભેદના કારણે જલ્દીથી થતો નથી. આથી વ્રતપ્રાપ્તિમાં ભજના છે.