Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨ જું]
ગુજરાતના પ્રાચીન ઇતિહાસનાં સાધને
[ ૩૧
પાદટીપ
9. R. C. Parikh, Kāvyānuśāśana, Introduction, pp. ccc-ccci
૨. ભો. જે. સાંડેસરા, “માહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેને ફળો,” પ્રકરણ ૫
૩. દે. રા. ભાંડારકર, “અશોકચરિત”, પૃ. ૨૩૨ 8. James Tod, Travels in Il'estern India, pp. 369 ff.
4. James Burgess, Report on the Antiquities of Kathiawad and Kacch, pp. 98 ff.
૬. આ ગ્રંથની સુધારેલી આવૃતિ હુશે તૈયાર કરી, તે ૧૯૨૫માં પ્રસિદ્ધ થઈ.
૭. આગળ જતાં આ અશોકના શૈલલેખની બીજી મૂળ નકલ હવાને ભ્રમ થતાં ઈ.સ. ૧૯૩૫માં એ શૈલ પર આ હકીકત નોંધવામાં આવી. નોંધની વિગતો માટે જુઓ : હ. ગં. શાસ્ત્રી, “સૌરાષ્ટ્રના પ્રાચીન અભિલેખ” “પથિક', જુલાઈ-ઓગસ્ટ, ૧૯૬૮, પૃ. ૪૬
c. Prinsep, J. A S. B., Vol. VII, pp. 338 ff. Essays on Indian Antiquities; Bhau Daji, J. B. B. R. A. S., Vol. VII, pp. 113 f, 118 f, 125 f.: A. S. W. I. Vol. II, pp. 128 ff. Bhagwanlal Indraji and Bühler, 1. A., Vol. VII, pp. 257 ff. Kielhorn, E. I., Vol VIII, pp. 42 ft.
૯. Fleet, C. I. I, Vol. III, pp. 58 f. 20. R. D. Banerji, E. I, Vol. XVI, pp. 23 ff. 29. J. M. Nanavati and H. G. Shastri, J. 0. I., Vol. XI, pp.
pp. 237. f,
૧૨. વાવ, કૂવા, તળાવ, દેવાલય ઈત્યાદિ કરાવવાં એને પૂર્તકાર્ય કહે છે. 93. Banerji and Sukthankar, E. I., Vol. XVI, p. 233 98. Eukratides ૧૫. Menander, પ્રાકૃતમાં મેનન્ટ અથવા મિરિન્દ્ર. ૧૬. Apollodotus ૧૭. અમુક ગ્રીક તેલના ચાંદીના સિક્કા ૧૮. પેરિપ્લસ, કંડિકા ૪૭
૧૯, આ લખાણ પ્રાકૃતમાં કે મિશ્ર પ્રાકૃત-સંસ્કૃતમાં લખેલાં ને એ કાલની બ્રાહ્મી લિપિમાં કોતરેલાં હોય છે.