Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦ મું]
રાજ્યતંત્ર
[ ર૧૫
અન્ય ક્ષત્રપકુલેમાં રાજા ક્ષત્રપ રુદ્રસિંહ ૨ જાના પિતા છવામાં માટે, રાજા મહાક્ષત્રપ રુદ્રદામાં ૨ જા અને રાજા મહાક્ષત્રપ રુદ્રસેન ૩ જા માટે, રાજા મહાક્ષત્રપ સિંહસેન અને રાજા મહાક્ષત્રપ રુદ્રસેન ૪ થા માટે તથા રાજા મહાક્ષત્રપ સત્યસિંહ અને રાજા મહાક્ષત્રપ ટુકસિંહ ૩ જા માટે “સ્વામી” પદ પ્રયોજાયું છે.
આ પરથી “સ્વામી” પદ શિલાલેખમાં શરૂઆતના રાજાઓ માટે અને સિક્કાઓ પર છેલ્લા રાજાઓ માટે પ્રચલિત હોવાનું માલુમ પડે છે.
૬૦. જમીનદાર, એજન, પૃ. ૨૨૬-૨૭ '
ભરતના “નટરાત્રિમાં આ પદ યુવરાજ માટે પ્રજવાનું જણાવ્યું છે (સ. ૧૭, શ્નો. ૭૬). અહીં આ પદ એ મર્યાદિત અર્થ ધરાવતાં ન હોઈ સામાન્ય માનવાચક શબ્દ તરીકે પ્રજામાં જણાય છે.
જૂનાગઢ શૈલલેખમાં ચાઇન અને જયદામાં માટે “સુગૃહીતનાનઃ” તથા રુદ્રદામા માટે “ગુરુમિરખ્યરતનીમ્નો” એવું પદ પ્રયોજાયું છે, તે “મમુિસ્ત્રિ” સાથે સામ્ય ધરાવે છે. __५१. आ गर्भात्प्रभृत्यविहितसमुदितराजलक्ष्मीधारणागुणतस्स+वर्णैरभिगम्य रक्षणार्थ qત તેન (પિત )
૬૨. સ્વીમઘિાતમાક્ષત્રપનાના (પંક્તિ ૧૫) ૬૩. રુદ્રદામાને જૂનાગઢ રૌલલેખ, પંક્તિ ૯-૧૫ ૬૪. એજન, પંક્તિ ૨૦ ૬૫. એજન, પંક્તિ ૧૭ ૬૬. એજન, પંક્તિ ૧૧
આ પ્રદેશના સ્થળનિર્ણય માટે જુઓ Sircar, op. cit, p. 172, n. i. અને ઉમાશંકર જોશી, “પુરાણોમાં ગુજરાત”, પૃ. ૧૧-૧૨
६७. पार्थिवेन कृत्स्नानामानर्तसुराष्ट्राना(णां) पालनार्थन्नियुक्तेन (पं. १८)
૬૮. પંક્તિ ૧૯
૬૯. જુઓ ઉપર પી. ટી. ૬૨. ૭૦. પંક્તિ ૧૫-૨૦ ૭૧. જુઓ ઉપર પા. ટી ૬૨. ૭. આનર્ત –સુરાષ્ટ્રને રાષ્ટ્રિય સુવિશાખ પલવ હતો. ૭૩. પંક્તિ ૧૯-૨૦
૭૪. દા. ત. નહપાનના સમયના નાસિક ગુફાલેખમાં જણાવેલ કાપૂરાહાર (Sircar, op. cit, p. 58)