Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૨૨]
સૌ કાલથી ગુપ્તકાલ
૪૨. પશ્ચિમ બંગાળામાં આવેલ અમુક પ્રદેશને સાંસ્કૃત લખાણામાં રાઢા, સાહિત્યમાં છાઢ અને ચેાળ રાજ્યના અભિલેખામાં ઝાડ કહેવામાં આવ્યે! છે Raychaudhuri, op. cit., p. 39; Shahidullah, op. cit., p. 745).
[પરિ.
જૈન પ્રાકૃત
H. C.
૪૩. આરંભિક રાતÈામાં આ નામ સમગ્ર ગુજરાત માટે પ્રયે!તુ: દક્ષિણ ગુજરાતના અંમાં એ આગળ જતાં મર્યાદિત થયું.
૪૪. JASB, 1910, p. 604; H. C. Raychaudhuri, p. cit., p. 39
૪૫. “સિંહ”, “સિંગ” કે “ સિંધ” પૂર્વપદ ધરાવતાં સ્થળનામ બગાળ અને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ અને એરિસ્સા જેવા અન્ય પ્રદેશમાં પણ પ્રચલિત છે. દા. ત., સિંહગઢ (જિ. પૂના), સિંગપુર (ખાનદેરા, સિહારા (જિ. જબલપુર), સિંહાર (જિ. ભેાપાલ ), સિધપુરમ્ (એરિસ્સા) વગેરે ( Imperia Gazetteer of India, Vol. XXIII). વર્તમાન કટાસ (જિ. ઝેલમ, પશ્ચિમ પન્ના ) પણ પ્રાચીન સિંહપુર હાવાનુ મનાય છે ને એ પ્રાચીન નામને વિષ્ણુના નૃસિંહ-અવતાર સાથે સાંકળવામાં આવેલું છે (N. L. Dey, Geographical Dictionary of Ancient and Mediaeval India, p. 127 ).
**
૪૬. ડાઁ. ગીગર (Wilhelm Geiger, Grammar of the Sinhalese Language, pp. 1–3) તથા ડાઁ. સુ. કુ. ચેટરજી (S. K. Chatterji, Origin and Development of the Bengali Language, pp. 15, 72 f., 176; Indo-Aryan and Hindi, p. 71) મૂળ અને મુખ્ય અસર પશ્ચિમ ભારતની ભાષાની થઈ હાવાનુ માને છે.
૪૭. જુએ ઉપર ડાઁ. ખાનેટના તથા ડૉ. બાામને મત.
૪૮, હૈં. ખશામના મત અનુસાર એવું ફલિત થાય.
૪૯. વગથી લાટ ધણું દૂર ગણાય, પણ યાદવેને લગતા વૃત્તાંતમાં કારવતી(સૌરાષ્ટ્ર)ન: શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ અને શાણિતપુર( આસામ )ના બાણાસુરની પુત્રી ઉષા વચ્ચે લગ્ન થયાનું આવે છે, આથી વગ-લાટ જેટલું અંતર એ પછીના આ કાલમાં અસંભવિત ન ગણાય.
**
૫૦. સિંહલ સાથેના સંબંધને લઈને વિજય અને એના સાથીએ પણ સિંહલેા ’ તરીકે એળખાતા (જુએ ઉપર પા. ટી. ૧૪).
જાતિઓનાં નામે પરથી જનપદોનાં નામ પડે એના અનેક દાખલા ભારતના પ્રાચીન ઇતિહાસમાં પણ મળે છે (D. R. Bhandarkar, Lectures on the Ancient History of India, pp. 13 ff.).
૫૧. પ્રમાષન્ત્રાવાયે, “પ્રમાવવરિત,” રૂ. વિનયસિસૂરિપરિત, જો. ૪૨-૭૬; બિનપ્રમસૂરિ, “વિવિધતીર્થંલ્પ', 1૦. બધાવવોધતીર્થલ્પ, પૃ ૨૦-૨૧