Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૭; ]
મો કાલથી ગુપ્તકાલ
[ પરિ
સના મૂળ અર્થ કરતાં ખીજુ એવુ' કાઈ મૂળ મળ્યુ હોવુ જોઈએ. આ ફેરફારનું નાગ અર્થાત્ સમાં કે સીથિયન અર્થાત્ હાલના નાગર કે ગુજરાતના નાગર-બ્રાહ્મણમાં ગાઢ સમાંતર રહેલુ' છે.
૩૯. Barth in Journal Asiatique Ser. VI. Tom. XIX, 190 ૪૦. Yule's Marco Polo, II. 108; Reinaudês Abulfeda, cdxvi ૪૧. Barth in Journal Asiatique Ser. VI. Tom. XIX. 174
૪૨. મિ. ફર્ગ્યુસને કલંબેાડિયામાંના દેશાંતરગમનના સમય માટે ચેાથી સદી સૂચવેલી. પછીથી તેએ વસાહતીઓ ઘણે અંશે ાવાના ગુજરાતી વિશ્વેતાએ જ હોવા જોઈએ એવા નિણૅય પર આવ્યા (Architecture, III. 665-678).
૪૩. Fergusson, Architecture, 665. Tree and Serpent Worship, 49, 50 સરખાવેા. કબાડિયાના લેાકેા ભારતીય સૂર્યપૂજક લાગે છે. તે ફ઼િલાથી આવેલા હોવાનુ જણાય છે.
મૈં
૪૪. ‘મેર' નામ દ્વીપકલ્પના પ્રાચીન સાહિત્ય અને કલાએ માટેના પારિભાષિક શબ્દ તરીકે અપનાવાયુ છે. Barth, J. As. Ser. V1. Tom. XIX. 193; Renan, એજન, page 75 Note 3 અને Ser. VII. Tom. VIII. page 68; Encyclopaedia Britannica Art. Cambodia માં Yule સરખાવા. કખાડિયા અને કાબુલ-ખીણની કૃતિનું સામ્ય હન (ઈ. પૂ. ૨૦૬-ઈ. સ. ૨૪) અને વેઈ (ઇ.સ. ૩૮૬-૫૫૬) વશેાના ચીની લેખકો વડે થયેલી પિન અર્થાત્ કાફીની કેક બેાજ(કાબુલખાણુ)ના કારીગરાની પ્રશંસાનું સ્મરણ કરાવે છે, જેનુ કૌશલ સેના ચાંદી તાંબા અને કલઈનાં વાસણ અને બીજી ચીત્તે બનાવવામાં હતું એના કરતાં શિલ્પકલા અને સુથારી કલામાં એહું વિખ્યાત નહાતુ. (Specht in Journal Asiatique II (1883), 333 and Note 3). નવમી સદીને એક અભિલેખ કાંબેાજના રામના પુત્ર અચ્યુત સ્થપતિના ઉલ્લેખ કરે છે (Epigraphia Indica, I. 243).
૪૫. Renaud's Abulfeda, cdxxi; Sachau ́s Alberuni, I 210 ૪૬. Fergusson's Architecture III. 666
૪૭. કાશ્મીરમાંના સયુકત કેદારી-એફથલી શાસન માટે Cunningham's Ninth Oriental Congress, I. 231–2 જુએ. રાજાએનુ નહિ, તેા નામેાનુ એકપણુ એકથલીએ અને કેદારીઓ વચ્ચેના સબંધ કેટલે ગાઢ હતા એ દર્શાવે છે. સિક્કા યુએચી કે કેદારી રાાને ગુચ્છાદાર વાળવાળે અને શ્વેત દૃણ કે એથલી રાન્તને ટૂંકા કાપેલા વાળવાળા આલેખીને એક તફાવત જાળવે છે.
૪૮. ઈ. સ. ૭૦૦ ના સુમારમાં ઉંરુત્તી, કાશગર, ખેતેાન અને તારીમ ખીણમાંનુ કુચી ઘેાડાં વર્ષ માટે તિખેતી થયાં (Parker's Thousand Years of the Tartars, 243). ઈ. સ. ૬૯૧ માં જે પશ્ચિમ તુર્કો કેટલાંક વર્ષોથી પડતી પામતા જતા અને વિભકત હતા તે મહાન પૂર્વી' તુક' વિજેતા મેરચે। વડે તૂટી ગયા. મસૂદીમાંને નીચેનેા ફકરા ( Prairies