Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જુ]
જાવા અને કડિયા
[૪૭૫
૨૮. “કાંબોજ” નામનું મૂળ “કાજપુર” લાગે છે, જે તેલેમી (ઈ. સ. ૧૦૦)ના કબીરામાંના વર્તમાન રૂપમાં લગભગ જળવાઈ રહેલું કાબુલનું જનું નામ છે. એ શબ્દ
અનિશ્ચિત રીતે આકમિનિયન કેમ્બિસીસ (ઈ. પૂ. પર૯-૫૨૧), બેહીસ્તુન અભિલેખના કબુજી સાથે સંકળાયેલ છે. અશોકનાં શાસન(ઈ. પૂ. ૨૪૦)માંના પાંચમામાં કાજ ગંધાર કે પેશાવર અને યેન કે બેટ્રિયા વચ્ચે મધ્ય અંતર ધરાવે છે. જે વાસ્કન અનિશ્ચિત સમય ઈ. ૫. ૫૦૦ થી ઈ. ૫. ૨૦૦ સુધી વિસ્તરે છે. એના જણાવ્યા મુજબ કાબાજ લેકે સંસ્કૃત બોલતા (Muir's Sanskrit Texts, II. 355, note 145). મહાભારતના છેલ્લા યુદ્ધ(ઈ. સ. ૧૦૦ થી ૩૦૦) [J]. Roy. As. Soc. (1842) VII. 139–140]માં સ્પષ્ટતઃ બમિયન પાસેના કબજે શકો, દરદ અને હુણો સાથે પ્લેચ્છ ગણતા. એક વૃત્તાંત (Fergusson, III. 665) કાબે જેનું મૂળ સ્થાન સિંધુની પૂર્વે તક્ષિાની આસપાસના દેશમાં મૂકે છે. આ ઘણું કરીને ખરું નથી. મૂળ સ્થાનમાં રહેલા કોબાની નિશાની હિંદુકુશના કૌમાજમાં રહેલી લાગે છે.
ર૯. Hunter's Orissa, I. 310 જુઓ.
૩૦. સિયામની દક્ષિણ પશ્ચિમે આવેલ યવન (Beal's Life of Higen Tsiang, xxxii).
૩૧. Bunbury's Ancient Geography, II. 659 માં ઉદાહત, બનબેરી સૂચવે છે કે સેનિયસે પોતાની માહિતી ચીનમાંના એલચી માર્કસ ઓરેલિયસ (ઈ. સ. ૧૬૬) પાસેથી મેળવી હશે.
32. Jour. Bengal Soc. VII (1). 317
33. Remusat Nouveaux Melanges Asiatiques, l. 77 in Jour. Asiatique Series, VI. Tom. XIX, page 199 Note 1; Fergusson's Architecture, III, 678
38. Barth in Journal Asiatique Ser. VI. Tom. XIX, page 150 34. Barth in Journal Asiatique. X. 57
38. Barth in Jour. As. Ser. VI. Tom. XIX. Page 190; Journal Royal Asiatic Society. XLV (1882), cii
39. Barth in Journal Asiatique Ser. VI. Tom. XIX. pp. 181, 16
૩૮. મિ. ફર્ગ્યુસન (Architecture, page 666) અને કર્નલ યુકે (Ency. Brit. Cambodia) ખેનવાટને શહેર–વસાહત તરીકે સ્થાનિક બૌદ્ધો ઘરાવે છે એ સ્વીકારે છે. આની વિરુદ્ધમાં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે (એજન) “નગરને સ્થાનિક અપભ્રંશ “અંગકોર થાય છે તેથી “નગર” સ્થાનિક “નખાનનું મૂળ ભાગ્યે જ હોઈ શકે. વળી સ્થાનિક બૌદ્ધો એ મંદિર બુદ્ધનું હોવાનો દાવો કરે છે તેથી તેઓને નખનમાં એના