Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જુ]
જાવા અને કહિયા
[૪૭૩
V, 314; VI, 356) જાવાની દંતકથાઓએ જાળવેલા, કલિંગના કિનારા અને જાવા વચ્ચેના સંબંધના ખરાપણાની પ્રતીતિ કરાવે છે. શકોના પૂર્વના પ્રવાસ પરના ડે. ભાંડારકરના રસપ્રદ લેખમાં સમજાવ્યા મુજબ (Jour. B. B. R. A. S. XVII) અમુક અભિલેખો માગધી તાવ પણ દર્શાવે છે, જે જોવામાં સુમાત્રામાંથી અને સુમાત્રામાં કાંતો બંગાળાના અથવા તો ઓરિસ્સાના દરિયાકિનારેથી પહોંચ્યું હશે. પછીની માહિતી પૂર્વ તથા દક્ષિણ ભારતીય હિસ્સો વધારવા તરફ વળે છે. Notices et Extraits des Manuscripts de la Bibliotheque Nationale, Vol. XXVII (Partie II) 2 Fasicule, Page 350 સરખાવો.
15. Beal's Buddhist Records, II, 222 note 102 Hi aziat (124340l સરખાવો. તાહિઆ પોચારા એટલે બૅટ્રિયા હશે, પણ પંજાબ વધારે સંભવિત લાગે છે. (Beal's Life of Hiuen Tsiang, 136 Note 2 21201QI.)
૧૭. ઇદ્રિસી ઈ. સ. ૧૧૩૫ (Elliot, I. 92) : મુલતાન અને સીસ્તાન વચ્ચેના રણની સરહદ પર વચલા વાંધાનું રોમાલા નગર છે. કનિંગહમ (Ancient Geog, 252) : જ્યાં નારા–જની સિંધુ કચ્છના રણમાં દાખલ થાય છે તેની પાસે એક રોમક હાટ છે.
૧૮. Cunningham's Num. Chron. 3rd Ser. VIII, 241, મહાભારતના RIHTO ( Wilson's Works, VII, 176; Cunningham's Anc. Geog., 187) ખારા પાટમાંના એકમાંથી પોતાનું નામ લીધું હશે. ઈન્ન ખુરદાદબહ (ઈ. સ. ૯૧૨) રુમાલા( Elliot, I, 14, 87, 92, 93)ને સિંધના દેશોમાંના એક તરીકે જણાવે છે ને રમાલા નગરના સંબંધમાં અલ ઈદ્રિસી ઈ. સ. ૧૧૫૩ (Elliot, I, 74, 93) કલબતાથી ત્રણ દિવસની મુસાફરીને પ્રદેશ જણાવે છે.
?c. Cunningham's Numismatic Chronicle 3rd Ser. VIII. 236. કાસુરને સમય અનિશ્ચિત છે. ફર્ગ્યુસન (Arch., III, 746 ) એને ઈ. સ. ૧૪૪ માં મૂકે છે. એ સ્પષ્ટતઃ વહેલો હતો, કેમકે ઈ. સ. ૫૩૨ ના એક અભિલેખમાં માળવાનો રાજા યશોધર્મા ગુપ્તાએ કે હણેએ કદી નહિ ધરાવેલા પ્રદેશ ધરાવતા હોવાનો દાવો કરે છે. Cunningham's Num. Chron. 3rd Ser. VIII, 236. History Text 76, 77 સરખાવો.
20. Jour. As. Soc. Bl. VII (Plate I) 298; Burnes' Bokhara, III, 76; Eliot's History, 1, 405. જેને શાહરાઈ બંદર તરીકે જણાવેલું છે તે દીવ ૭ મી અને ૮ મી સદીમાં ચીની વહાણ માટે મુલાકાતનું મથક હતું (Yule's Cathay, I, Lxxix).
૨૧. ઈ. પૂ. ૩૦ માં ઔગસ્ટસ પાસે ગયેલ એલચીમંડળના પંજાબી પોરસની જેમ (જોકે આ પોરસ અલેકઝાન્ડરના પોરસના પ્રદેશ પર રાજ્ય કરતો હોવાને લીધે એ તરીકે
ઈ-૨-૨૧