Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જું]
જાવા અને કંબોડિયા
[૪૭૭
'D'Or, J. 289) તિબેતમાં વેત હુણ કે મિહિર સત્તાના સ્થાપનને ટેકો આપે છે: અમર (તુ માટે સામાન્ય શબ્દ)ના પુત્ર હિંદના લોકો સાથે મિશ્ર થયા. તેઓએ તિબેતમાં રાજ્ય સ્થાપ્યું, જેના પાટનગરને એમણે મેડ કહ્યું.
xe. Encyclopaedia Britannica, Articles Tibet and Turkestan.
૫૦. ઈન હીકલ અને અલ ઇસ્તમ્રી (ઈ. સ. ૫૦) એ બંને બંગાળના ઉપસાગરને Canada 21212 58 9. Reinaud's Abulfeda, (clclviii; Encyclopaedia Britannica, Artilce Tibet page 345) સરખાવો.
47. Yule's Cathay I, lxxxi 42. Ency. Brit., China, 646
૫૩. થિસગે તિબેટની સત્તા પ્રસારવા ઉપરાંત હિંદુઓ સામેના જોડાણમાં મહાન હરુન–અર-રશીદ(ઈ. સ. ૭૮૮-૮૦૯)ના પુત્ર મામૂન સાથે જોડાવા પૂરતો એ મહત્વનો હતો] તિબેતમાં ઘણા વિદ્વાન હિંદુઓ આસ્થા, સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરાવ્યો, લામાવાદ સ્થિર કર્યો અને ઘણાં મંદિર બંધાવ્યાં. એ નોંધપાત્ર છે કે (અભિલેખો વંચાય છે ત્યાંસુધી) નનવાટનાં મંદિરોની શ્રેણુ થિસોંગના રાજ્યકાલ (ઈ. સ. ૮૦૩-૮૪૫) દરમ્યાન શરૂ કરાઈ હતી.
48 Yule's Marco Polo II. 39-42; J. R. A. Soc. I, 355 ૫૫. Yule's lour. R. A. Soc. (N. s.) I 356
પ૬. Jour, R. As. (N. S.) 1. 355 માં Yule સરખાવે. દક્ષિણ પશ્ચિમ અફઘાનિસ્તાનમાંનું કંદહાર એ કેદારીઓ કે નાના યુએચઓના, પોતાનાં સંસ્થાનોને પિતદેશનું નામ આપવાના શોખનું બીજું દૃષ્ટાંત છે.
૫૭. Yules Marco Polo I. 82–84 સરખાવો. 4. Yule in Ency. Brit. Art. Cambodia 724, 725, 726
૫૯. ફા સ્થાને (ઈ. સ. ૪૦૦) કનેજની ૫૦ માઈલ ઉત્તરપશ્ચિમે એક નાગમંદિર જોયેલું (Beal’s Buddhist Records, I. 40), જેનો એક વેતકર્ણવાન નાગ દેવ હતો. એ ધે છે : નાગ મોસમી વર્ષા આપે છે ને સર્વ રોગો અને આપત્તિઓને દૂર રાખે છે. વર્ષાને અંતે નાગ નાના વેતકણુવાન સર્ષમાં ફેરવાઈ જાય છે ને પૂજારીઓ એને ભોજન કરાવે છે.. તરહુતમાં વેરાન કપિલવસ્તુમાં ફા સ્થાનને તળાવ બતાવાયું હતું ને એમાં એક નાગ હતો, જે, એ કહે છે, હમેશાં બુદ્ધના સ્તૂપની સતત ચકી અને રક્ષા કરે છે ને ત્યાં રાતે અને સવારે પૂજા કરે છે (એજન, ૧. ૫૦).
સુગ-યુન (ઈ. સ. ૫૧૮) સ્વાત(ઉથાન)માં એક તળાવ અને પચાસ પૂજારીઓવાળું એક મંદિર જુએ છે (Beal's Buddhist Records, I. 69). મંદિર નાગરાજનું મંદિર કહેવાતું, કેમકે એને નાગ ભંડોળ પૂરા પાડે છે. એક બીજા ફકરામાં (એજન, ૯૨) એ અવકે છે કે પિસ્સી(ફાર્સ)ની સરહદ પરની સાંકડી ભૂમિમાં નાગ નિવાસ કરતે