Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪ થું] અનુકૃતિક વૃત્તાંતો
[૫૧૫. ૩૨. કમાવવરિતમાં “વૃદ્ધવાદિસૂરિચરિત' ૩૩. પ્રમાવરિત ૧૦, મલ્લવાદિસૂરિપ્રબંધ ૩૪. એજન, દેવર્ધિગણિચરિત’ ૩૫. વીરનિર્વાણસંવત શૌર વેન વાળના, પૃ. ૧૧૨-૧૧૭ ૩૬. પ્રમાણિતમાં અને પ્રવંધોશમાં છવદેવ-રિચરિત'
૩૭. દિગંબરાચાર્ય દેવસેનના ઉલ્લેખ પ્રમાણે વીર નિ. સં. ૬૦૬ (વિ. સં. ૧૩૬ઈ. સ. ૮૦) અને શ્વેતાંબરીય ઉલેખ પ્રમાણે વીર. નિ. સં. ૬૯ (વિ. સં. ૧૩૯)માં દિગંબરમતની ઉત્પત્તિ થઈ હોય એમ જણાય છે.
૩૮. પં. શ્રીકલ્યાણવિજયજીના કથન મુજબ ભોજક જ્ઞાતિનું હજી પણ આદરસૂચક વિશેષણ “ઠાકોર” છે, એ સૂચવે છે કે પૂર્વે એ જ્ઞાતિ જાગીરદાર હશે એ નિશ્ચિત છે. એ લોકોનું પાલનપુરની આસપાસના પ્રદેશમાં ઢાગર પરગણામાં–જેમાં વાયડ પણ આવેલ છે ત્યાં – માન છે અને જૈનો ઉપર કેટલાક પરંપરાગત લાગી છે. આથી પણ એ લોકોને આ પ્રદેશમાં પૂર્વે અધિકાર અને વસવાટ હોવાનું જણાઈ આવે છે.
જ્યારથી એ લેકએ વાયડ એયું ત્યારથી જ અધિક પરિચય અને સંબંધના કારણે એમણે જૈન મંદિરોની પૂજા ભકિત કરવાનું શરૂ કર્યું હશે અને જૈનોએ એમને લાગા બાંધી આપ્યા હશે.
દંતકથા પ્રમાણે એમને હેમચંદ્ર જન બનાવ્યાનું કે બીજી દંતકથા પ્રમાણે ખરતરગછીય જિનદત્તસૂરિએ જૈન ધર્મમાં લેવરાવ્યાનું અને જૈનને ઘેર ભોજન કરવાથી ભેજક નામ પડવાનું કથન યથાર્થ જણાતું નથી, કારણ કે ભોજક શબ્દ નવાંગીવ્રત્તિકાર અભયદેવસૂરિના વખતમાં પણ પ્રચલિત હતો અને એનો અર્થ પૂજક” એ થતો હતો. આથી માનવાને કારણ મળે છે કે પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્ર અને જિનદત્તસૂરિની પહેલાં જ એ લકોને વાયડગચ્છના જ કેઈ આચાર્યો જેન મંદિરોના પૂજક તરીકે કામ કરી લીધા હશે. અને એ આચાર્યનું નામ જિનદત્તસૂરિ પણ હોય તો નવાઈ નથી, કારણ કે વાયડ ગચ્છમાં દરેક ત્રીજા આચાર્યનું નામ “જિનદત્તસૂરિ' જ અપાતું હતું: “પ્રભાવક્યરિત્ર' અનુવાદમાં પ્રબંધ પર્યાચન', પૃ. ૪૪-૪૫
૩૯. વદqમાષ્ય, ગા. ૩૫૩૧, ટીકા ભા. ૪, પૃ. ૯૮૩; નિમાષ્ય ગા. ૧૧૩૯ નિશીથગૃષિ, ભા. ૧, પૃ. ૨૫૫
૪૦. ‘વિવિધતીર્થજર, ૧૦ મે ‘કરવાવવધતીર્થકલ્પ' પૃ. ૨૦; “માવતિ ' માં ૬ ઠું “વિનર્સિરિત', પ્લે ૮-૩૯, પૃ. ૪૧
૪૧. “વિવિધતીર્થ૪૫ માં ૧૦ મે રવવવધતીર્થT', પૃ. ૨૦. ૨૧. કમવચરિતમાં ૬ઠ્ઠા ‘વિજયસૂરિચરિતમાં “ધનેશ્વરને બદલે “જિનદાસ નામ છે અને કથામાં થોડો ઘણો ફેરફાર છે તો . ૪૨-૬૫, પૃ. ૪૧).