Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૬]
મો કાલથી ગુપ્તકાલ
[ પરિ.
મત સાથે બંધ બેસે છે.૪૬ પુરાવા અધૂરા અને કેટલેક અંશે કાલ્પનિક હાવા છતાં નીચેની વિચારણાએ કાબુલ-ખાણ અને પેશાવરના આરંભિક ( ઈ.સ. ૧૦૦-૫૦૦) સ્થાપત્યમાંનાં મન અને ગ્રીક તત્ત્વાને જે માગ અને માધ્યમ દ્વારા કખાડિયામાં અંદરના ભાગમાં લાવવામાં આવ્યાં હોય તે સૂચવે છે. કદાચ એ સ્વીકારાય કે એકથેલાઈ ટા કે શ્વેત ા અને કડારાઈટ અર્થાત્ ગાંધાર અને પેશાવર દેશમાંના અનુકાલીન નાના યુએચીએમાંના એક ભાગ શ્રીહર્ષોંના પિતા(ઈ. સ. ૧૯૦-૬૦૬ ની પહેલાં અને એ પછી શ્રીહ( ઈ. સ. ૬૦૬-૬૪૨ )ની પેાતાની પહેલાં કાશ્મીર તરફ પાછા હડેલા.૪૭ વળી એવું માની લેવુ વાજબી લાગે છે કે કાશ્મીરમાંથી તેએ તિબેટમાં ખસ્યા તે તેએ પશ્ચિમી તુર્કો હતા, જેની મદદથી સાતમી સદીના ઉત્તરાર્ધમાં તિખેટી સત્તા અને સભ્યતાને સ્થાપક Àાંગબસન કે સ્રોંગત્ઝનગંગે (ઈ. સ. ૬૪૦-૬૯૮) તારીમ-ખીણ અને પશ્ચિમ ચીન પર ફરી વળેલા.૪૮ આઠમી સદીના પહેલા વર્ષ (ઈ. સ. ૭૦૧) દરમ્યાન નેપાળમાં અને બ્રાહ્મણાના દેશમાં થયેલા બળવાને સ્રોંગત્ઝનના ઉત્તરાધિકારી દાન્સરેગે કચડી નાખ્યા,૪૯ તે બંગાળામાં તિબેટનું આધિપત્ય એટલી દૃઢ રીતે સ્થપાયું કે ૨૦૦ થી વધુ વર્ષ સુધી બંગાળાના ઉપસાગર તિખેટના સમુદ્ર તરીકે એળખાયા.૫૦ ઈ. સ. ૭૦૯ માં પામિરમાં થઈ ને થયેલી ચીની આગેકૂચને સિ ંધના મુહમ્મદ કાસિમના સાથી મહાન અરબ સૈનિક કોટિએઞાએ રાકચો કહેવાય છે,પ૧ પરંતુ ચીની લખાણેા પ્રમાણે આ પરાજયને અરબ અને તિબેટનાં સંયુક્ત સૈન્યાના પરાજય વર્ડ ઈ. સ. ૭૧૩ માં ભૂંસી નાખવામાં આવ્યા.૧૨ પછીનાં વર્ષોમાં, ચીનમાં થયેલાં તેાફાનેને સહારે, તિબેટે ઉપલી હેઅંધા પરના હાસી સુધી પૂર્વ જીતી લીધું અને ઈ સ. ૭૨૯ માં ચીનનું આધિપત્ય માન્ય કરવાનું બંધ કર્યું. ઈ. સ. ૭૫૦ ના અરસામાં એ ચેાડા વખત ચીનના સાથી શદે તુર્કા વડે એ નિળ થયા તેાપણુ તિબેટના રાજાએ નીચે યંગસેકિયંગ ખીણ જેટલે સુધી પેાતાની સત્તા ફેલાવી કે ઈ. સ. ૭૮૭ માં ચીનનેા શહેનશાહ, બર્માની પૂર્વે આવેલ યુનાનના રાજા, અમુક હિંદી ઉપરીઓ અને આરએ તિબેટ સામેની સંધિમાં જોડાયા. મહાન થિસŘાંગ (ઈ. સ. ૮૦૩-૮૪૫) અને એના ઉત્તરાધિકારી થિતસાંગ તી (ઈ. સ ૮૭૮-૯૦૧)ની નીચે તિબેટની સત્તા વધી, તેથી એ ઘણુ સંભવિત લાગે છે કે નવમી સદી દરમ્યાન તે યુનાન પર ફરી વળી ત્યાં વસેલા.૧૩ જે દક્ષિણપૂર્વે યુનાનમાં ગયા તે તિબેટીએમાં કિડારાઈ ટા અને શ્વેત દૂા હતા એને એ હકીકતથી સમર્થન મળે છે કે લગભગ ઈ. સ. ૧૨૯૦ માં, માર્કાપેલા અને રશીદ-ઉદ્-દીન એ અને પ્રમાણે, યુનાનનું પ્રચલિત નામ