Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મો કાલથી ગુપ્તકાલ
[ પરિ.
જે ાચ જાવે તે ફરી ન આવે; જો ફરી આવે તે પરિયાં પરિચાં ભાવે, એટલુ ધન લાવે.
૪૬}
૧૩. As. Res. XIII. 157 માં Crawford (ઈ. સ. ૧૮૨૦) અને Ind, Alt. II. 1046 માં Lassen સરખાવે.
૧૪. નીચેની વિગતા ગુજરાતના હિંદુ વહાણવટાના ઉપલબ્ધ પુરાવાના સાર આપે છે. ગ્રીક લેખકે પ્રમાણે, એમનાં વિધાનાને અતિશયોક્તિથી મુક્ત રીતે સ્વીકારવાં મુશ્કેલ હેવા છતાં, જ્યારે ઈ. પૂ. ૩૨૫ માં અલેકઝાન્દર સિંધુ તરફ નીચે ઊતર્યાં ત્યારે નદીએ દરચાઈ વેપારની નિશાની બતાવેલી નહિ. એ સમયે સિંધુના મુખ આગળ દરિયાઈ વેપાર એટલા અલ્પ હાય કે એમની નજર બહાર રહે, તે એમ ધારવું વાજમી લાગે છે કે અલેકઝાન્તરનાં વહાણ-બાંધકામ અને કાફલાએ ઊંડી દરિયાઈ સફરની શરૂઆત કરાવી, જેને ઈસ્વી સન પહેલાંની અને પછીની સદીએ દરમ્યાન પશ્ચિમ ભારતમાં પ્રવેશેલી અને ત્યાં શાસન કરતી દૃઢ અને પ્રબળ ઉત્તરી જનજાતિઓના સળંગ વંશે વિકસાવ્યા કરી.*
* અલેકઝાન્તરે સિંધુ પર પેાતાની હાડીએ બંધાવી ( Mc Crindle's Alexander, 77 ) તે આ હાડીએ હાયડેસ્ટિસ (ઝેલમ) પર (પૃ. ૧૩૪ ટી. ૧.) લઈ ગયા (પૃ. ૯૩ અને ૧૩૧), જ્યાં એણે કેટલીક દેશી હાડીઓ જોઈ; એણે ત્રીસ હલેસાંવાળી નાની ચપટી હાડીએના નાના કાફલા બધાવ્યા; એણે ગાદીએ બંધાવી ( પૃ. ૧૫૬–૧૫૭); એના નાવિકગણમાં ફિનિશિયનો, સાદપ્રિયા, કારિયન અને ઇજિલ્શિયન હતા.
વિન્સન્ટ પ્રમાણે ( Periplus, I. 25, 35, 254) એગેથરિકદીસ(ઈ. પૂ. ૨૦૦)ના સમયમાં અરબસ્તાન અને સિલેાનનાં બંદર પૂરેપૂરાં ગુજરાતના લેાકેાના હાથમાં હતાં. ઈસ્વી બીજી સદી દરમ્યાન જ્યારે મહાન રુદ્રદામા (ઈ. સ. ૧૪૩-૧૫૮) નીચે સૌરાષ્ટ્રને સિહ કે ક્ષત્રપ વા સત્તાની પરાકાષ્ઠાએ હતા ત્યારે શિએન્થા એટલે સિંધુના હિંદી રિચાવાટે ચીનમાં ભેટા લાવતા (Journal Royal Asiatic Society for January 1896, page 9). ઈ. સ. ૧૬૬ માં (કદાચ ઉપર જણાવેલા છે. તે જ) રામન શહેનશાહ માર્કસ ઓરેલિયસે હાથીદાંત, ગેંડાનાં શીગડાં અને બીજી ચીજો ૧—સ્પષ્ટતઃ પશ્ચિમ હિંદની પેદાશ લઈને એલચીએને દરિયાવાટે ચીન મેાકલેલા (De Guignes Huns, I Part. I, 32 ). ઈ. સ. ત્રીજી સદીમાં ઈ. સ. ૨૪૭ માં પેરિપ્લસના કર્તા (Mc Grindle 17, 52, 64. 96, 109) પૂર્વઆફ્રિકા અને ઈરાનનાં બંદરામાં મેટાં હિંદુ વહાણા અને સેાકોત્રાના ઉત્તર સમુદ્રતટ પર હિંદુ વસાહતા અવલેાકે છે. લગભગ એક સદી પછી, દીવેની કે દીવના ચાંચિયા જેઓને મહાન કોન્સ્ટેન્ટાઇન ( ઈ. સ. ૩૨૦-૩૪૦ ) પાસે ખાન મેાકલવા પડેલા, જેમાંને એક થીએફિલસ. પછીથી ખ્રિસ્તી બિશપ હતા, તેને સદિગ્ધ ઉલ્લેખ (Wilford in Asiatic Researches,IX. 224) આવે છે, જોકે ક્ષત્રપેા (ઈ. સ. ૭૦-૪૦૦) દરિયાવાટે તેમજ જમીનવાટે શાસન કરતા હતા એ ઘણુ સંભવિત છે, છતાં તાજી દરિયાખેડુ શક્તિ શ્વેત હૂણા(ઈ. સ. ૪૫૦-૫૫૦ )ના જુઅન-જુઅન કે અવરા ( ઈ. સ. ૩૦-૪૫૦)ના સિધ અને સૌરાષ્ટ્રના સમુદ્રતટે પરનુ આગમન દર્શાવતી