Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જુ
જાવા અને કડિયા
જણાય છે. ૫ મી અને ૬ ઠ્ઠી સદી દરમ્યાન સિંધ અને ગુજરાતનાં બંદર પૂર્વમાંના નાવિક સાહસનાં મુખ્ય કેદ્રોમાં નજરે પડે છે. નવા આગંતુકના ધર્મ પર સમુદ્રનો કેવો પ્રભાવ પડતો એ નવા કે પરિશોધિત દેવો શિવ–મનાથના પોસીન અને કૃષ્ણ-દ્વારકાના એપોલો કે સેંટ નિકોલસની આસપાસ એકઠી થયેલી ખ્યાતિથી દર્શાવાયું છે (Tod's Anals of Rajasthan, I, 525 સરખાવો). પાંચમી સદીમાં (Yule's Cathay, I. lxxviii) ઇસપહાનના હમઝા પ્રમાણે યુફેતિસ પરના કુફા પાસેના હીરા મુકામે હિંદ અને ચીનનાં વહાણ હમેશાં લંગરતાં. ૬ ઠ્ઠી સદીના આરંભ(ઈ. સ. ૫૧૦-૫૧૯)માં એક ઈરાની એલચી દરિયાવાટે ચીન ગયેલે (એજન, ૧, ૭૪). લગભગ એ જ સમયે (ઈ. સ. પર૬) કૅસમસ (એજન, ૧, ૧૭૮) સિંધુ કે દેબલ અને ઓરહોટ એટલે સોરઠ કે વેરાવળને સિલોન સાથેના વેપારનાં અગ્રિમ સ્થાન તરીકે વર્ણવે છે. ૬ ઠ્ઠી સદીમાં, સ્પષ્ટત: વેત હણો અને મિહિરી વડે હાંકી કરાયેલા, સિંધુ દેશ અને કચ્છના જ એ બહરીન અખાતમાંના ટાપુઓમાં સ્વાટ કર્યો ને જે કાફલા લગભગ ઈ. સ. ૫૭૦ માં મહાન સાસાની નૌશીરવાને (ઈ. સ. ૫૬-૫૭) નીચલા સિંધુ દેશ અને કદાચ સિલોન પર આક્રમણ કર્યું કહેવાય છે તે કાફલાને કદાચ માણસ પૂરા પાડેલા.
Reinaud's Memoire Sur L'Inde 125. નૌશીરવાનને સેરિંગદીપના Riool 4:21en seien Hing 24 Cault (Elliot's History, I, 407; Tabari. II, 221) સિલોનની આ સફર વિશે સંદેહ ઊભો કરે છે. ૬ ઠ્ઠી સદીના અંતમાં કરાંચી કે દેવલસિંધી સિલેનના રાજાની ભેટમાં રહેલું હોઈ શકે નહિ. એ ઉપલા સિંધમાંના અરોરના શહરાઈ રાજાઓના, કદાચ શાહી તેગીન દેવેજ (શાહીનદેવમાં સંક્ષિપ્ત)ના કબજામાં હતું (Cunningham, Oriental Congress, I. 242 સરખાવા). ગેરરેઝ (J. As, Ser. VI, Tom. XIII, 182 Note 2) પ્રમાણે આ સેરેનદીપ એ સુરનદેબ એટલે કે સીરિયા અને અંતિયક સ્થળો છે, જેને નૌશીરવાને લીધાં હોવાનું જોવામાં આવ્યું છે. ગુજરાત અને સિલોન વચ્ચે ગાઢ સંબંધ સુચવતા જણાય તેવા ઘણા બીજા ઉલ્લેખ એટલા જ સંદિગ્ધ છે. મહાભારત(ઈ. સ. ૧૦૦-૩૦૦ )માં સિંહલો વૈદર્ય, હાથીઓના સાજ અને મૌક્તિક-રાશિઓ લાવે છે. રામુદ્રગુપ્તના અનિલેખ(ઈ. સ. ૩૫)માં સિંહલકને અર્થ (Early Gujarat History, page 64 and note 5) અનિશ્ચિત છે. મિહિરકુલ (ઈ. સ. પ૩૦)ને કે લલિતાદિત્ય(ઈ. સ. ૭૦૦ )ને સિલોન-વિજય ઐતિહાસિક હોઈ શકે નહિ. ઈ. સ. ૧૦૦૫ માં જ્યારે મુલતાનના કર્માશિયન રાજા અબુલ ફાથા પર ગઝનીના મહમૂદે હુમલો કરે ત્યારે એ સિલેન ગયેલો (Reinaud's Memoire 225). જ્યારે સોમનાથ લેવાયું (ઈ. સ. ૧૦૨૫) ત્યારે લોકો સિલેનની સફરે નીકળ્યા (એજન ૨૭૦).
લગભગ એ જ સમયે (Fergusson, Architecture, III. 612) સુવર્ણ દ્વીપકલ્પ માટેના બંદર તરીકે કણ નદીના મુખમાના અમરાવતીનું સ્થાન ગુજરાત અને હિંદના પશ્ચિમ કિનારેથી થતી સીધી સફરે લઈ લીધું હતું. ઈ. સ. ૬૩૦ માં શુએન ત્સિઅંગે (Beal’s Buddhist Records, II, 269) સુરાષ્ટ્રના લોકોને વેપાર અને