Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩ જુ]
જાવા અને કબડિયા
[૪૬૩
એ ઉમેરે છે: “આ અજગરે રોકી શકે તેવાં પિતા અને માતા વિનાનાં સિંહ તથા રીંછનાં બચ્ચાંને ગળી જાય છે. દરેક માણસ અને પશુ તેઓના ભયમાં ધ્રૂજતાં રહે છે.” આ શેમાં પણ નાગ સંસ્કારને લગતાં રક્ષક તવરૂપે હતો. એની અંદરથી નીકળતું પિત્ત હડકાયા કૂતરાના ડંસને રૂઝવે છે, સખત મજૂરી કરતી સ્ત્રીને છુટકારો કરાવે છે, ખંજવાળ મટાડે છે કે એ વધારે ખરાબ પણ નીવડે. વળી એ છેવટમાં નોંધે છે કે આ અજગરનું માંસ ઉત્તમ આહાર અને લહેજતદાર છે. ૩
પાદટીપે
૧. sir Stamford Raffle's jata. II, 83. જાવાથી હિંદુઓ બેનિઓમાંના બંજર મસ્સીન પાસે જઈ વસ્યા; એ પ્રાયઃ હિંદુ વસાહતોમાં સહુથી પૂર્વની છે (Jour. R. A. Soc. IV. 185 ). હિંદુ આકૃતિઓવાળાં રાડિયાતી કારીગરીનાં મંદિર વાહૂમાં પણ છે; એ સમુદ્રતટથી ૪૦૦ માઈલ દૂર છે. Dalton's Diaks of Borneo jour. Asiatique (N. S.) VII, 153. હિંદુ અસરને તદ્દન પશ્ચિમમાંથી દાખલો ટાંકીએ. ૧૮૭૩માં એક ભારતીય સ્થપતિ એસિનિયામાં ગેંડર ખાતે મહેલ બાંધતો મળ્યો હતો. Keith Johnson's Africa, 269
2. Raffle's Jaza, II, 65-85. Lassen's Indische Alterthumskunde, II, 10, 40; IV, 460 સરખાવો.
૩. Rafle's japa, II. 87
૪. Tod's Annals of Rajasthan (Third Reprint) i. 87 સરખાવો. અઢાર વર્ષના સરેરાશ રાજ્યકાલ સાથે લગભગ ઈ. સ. ૧૨૦૦થી પાછળ ગણતાં, ઓગણચાળીસ ચોહાણ ઉત્તરાધિકારીઓને સમય ઈ. સ. ૪૯૮ આવે છે.
૫. ભીનમાલ પરની પૃ. ૪૬૭ની નોંધ સરખાવો.
& sl16H ( Ancient Geography, 43 a4 Beal's Buddhist Records, I. 109 note 92) પ્રમાણે હસ્તિનગર કે આઠ નગરોનું સ્થળ પેશાવરથી ૧૮ માઈલ ઉત્તરે સ્વાત નદી પર આવેલું છે. વેદિક અને પ્રાચીન મહાભારત-સમયમાં હસ્તિનાપુર ગંધારનું પાટનગર હતું (Hewith Jour. Roy. As. Soc., XXI. 217). સાતમી સદીમાં એ પુષ્કલાવતી કહેવાતું (Beal’s Buddhist Records, I, 109). | સિંધુની પૂર્વે આવેલા દેશનું પાટનગર તક્ષિલા અટકથી લગભગ ૪૦ માઈલ પૂર્વે કાલકસરઈ પાસે શાહડેરીમાં આવેલું હતું (Cunningham's Ancient Geography,