Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૩૨] મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પરિ. વાર્તાઓ ઉપરાંત કશું જ્ઞાન ન હતું (દિઓદે. ૨. પ૭-૬). પિમ્પોનિઅસ મેલા(ઈ. સ. ૪૩)ને પણ ભારત વિશે કશી તાછ માહિતી ન હતી.
લિની (ઈ. સ. ૨૩-૭૯) જેણે પિતાને પ્રાકૃતિક ઈતિહાસ ઈ. સ. ૭૭માં પ્રગટ કર્યો તે ભારત વિશે મુખ્યત્વે મેગેસ્થિતીસમાંથી તારવેલે ઠીક ઠીક પૂર્ણ કહી શકાય તેવો વૃત્તાંત આપે છે (ઉપર જુઓ). વળી, એ બે સમકાલીન બાબતો વિશે મૂલ્યવાન માહિતી પણ આપે છે :
() જયાં કલોદિયસ (ઈ. સ. ૪-૫૪)ના શાસનકાળમાં રાતા સમુદ્રના આદિવાસી પ્રદેશના એક ખેડૂત એની સપ્લેકેસન મુક્ત કરેલો ગુલામ ઋતુની અસરને પરિણામે ખેંચાઈ ગયો હતો તે પાછો ફર્યા પછી રાજાએ સમ્રાટ પાસે ચાર રાજદૂત કલ્યા, જેની સરદારી રાચીએસે લીધી હતી (૬. ૨૨) તે લંકા (તાબાનીનો વૃત્તાંત.
(૨) ફક્ત એ ગાળામાં જ જાણવામાં આવેલા જળમાર્ગે રહીને એલેકઝાન્ડિયાથી ભારત સુધીની સફરનો વૃત્તાંત (૬. ૨૩).
નિઆરકસના સમયથી પોતાના સમય સુધીને વહાણવટાને ઇતિહાસ પ્તિની ત્રણ કાલમાં ફાળવે છે :
(ક) અરબસ્તાનમાંના સ્ટાગ્રસ(રાસ ફરતક)થી પાતાલી (સિંધમુખને ત્રિકોણ) સુધી હિપેલસ નામે ઓળખાતા મૈત્યના પવનની મદદથી થતી ૧૩૩૨ માઈલની સફરને સમય;
(ખ) સ્વાગ્રસ( રાસ ફરતક)થી સાઈગેરસ (તેલેમી-મિલિગીરીસ, પેરિપ્લસ–મેલિઝિગરા, પ્રાયઃ જંજીરો, અને કદાચ બો જેને સાઈગરતીસ કહે છે તે) સુધીની સફરવાળો સમય; | (ગ) જ્યારે જળ-વ્યવહાર અલેકઝાન્દ્રિયાથી નાઈલના ઉપરવાસમાં કેપ્ટસ સુધી થતો હતો અને ત્યાંથી ઊંટ દ્વારા રણ-પ્રદેશમાં થઈને (ફેઉલ ઉપસાગરમાંના) બેરીનીસ સુધીની ૨૫૦ માઈલની સફરને આધુનિક કાલ. ત્યાંથી વેપારીઓ ગ્રીષ્મની મધ્યમાં લુબ્ધકના ઉદય પહેલાં નીકળી પડતા અને ૩૦ દિવસમાં એકેલીસ (ઘાલ્લા) અથવા કેન (હિન ઘેરાબ) પહોંચી જતા હતા. ઓકેલીસ બંદર ઉપર ભારતીય વેપારની ઘણી અવરજવર હતી. ઓકેલીસથી મુઝીરીસ (મુસ્થિરી, કાંગાનુર) સુધીની સફર ૪૦ દિવસની છે, જે પાડોશના નીત્રીઆસ(મેંગલોર)ના ચાંચિયાઓના કારણે જોખમકારક છે અને કાંઠાથી રસ્તાઓ સુધીના અંતરને કારણે અગવડકારક છે. બીજું વધારે સારું બંદર તે