SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મું] રાજ્યતંત્ર [ ર૧૫ અન્ય ક્ષત્રપકુલેમાં રાજા ક્ષત્રપ રુદ્રસિંહ ૨ જાના પિતા છવામાં માટે, રાજા મહાક્ષત્રપ રુદ્રદામાં ૨ જા અને રાજા મહાક્ષત્રપ રુદ્રસેન ૩ જા માટે, રાજા મહાક્ષત્રપ સિંહસેન અને રાજા મહાક્ષત્રપ રુદ્રસેન ૪ થા માટે તથા રાજા મહાક્ષત્રપ સત્યસિંહ અને રાજા મહાક્ષત્રપ ટુકસિંહ ૩ જા માટે “સ્વામી” પદ પ્રયોજાયું છે. આ પરથી “સ્વામી” પદ શિલાલેખમાં શરૂઆતના રાજાઓ માટે અને સિક્કાઓ પર છેલ્લા રાજાઓ માટે પ્રચલિત હોવાનું માલુમ પડે છે. ૬૦. જમીનદાર, એજન, પૃ. ૨૨૬-૨૭ ' ભરતના “નટરાત્રિમાં આ પદ યુવરાજ માટે પ્રજવાનું જણાવ્યું છે (સ. ૧૭, શ્નો. ૭૬). અહીં આ પદ એ મર્યાદિત અર્થ ધરાવતાં ન હોઈ સામાન્ય માનવાચક શબ્દ તરીકે પ્રજામાં જણાય છે. જૂનાગઢ શૈલલેખમાં ચાઇન અને જયદામાં માટે “સુગૃહીતનાનઃ” તથા રુદ્રદામા માટે “ગુરુમિરખ્યરતનીમ્નો” એવું પદ પ્રયોજાયું છે, તે “મમુિસ્ત્રિ” સાથે સામ્ય ધરાવે છે. __५१. आ गर्भात्प्रभृत्यविहितसमुदितराजलक्ष्मीधारणागुणतस्स+वर्णैरभिगम्य रक्षणार्थ qત તેન (પિત ) ૬૨. સ્વીમઘિાતમાક્ષત્રપનાના (પંક્તિ ૧૫) ૬૩. રુદ્રદામાને જૂનાગઢ રૌલલેખ, પંક્તિ ૯-૧૫ ૬૪. એજન, પંક્તિ ૨૦ ૬૫. એજન, પંક્તિ ૧૭ ૬૬. એજન, પંક્તિ ૧૧ આ પ્રદેશના સ્થળનિર્ણય માટે જુઓ Sircar, op. cit, p. 172, n. i. અને ઉમાશંકર જોશી, “પુરાણોમાં ગુજરાત”, પૃ. ૧૧-૧૨ ६७. पार्थिवेन कृत्स्नानामानर्तसुराष्ट्राना(णां) पालनार्थन्नियुक्तेन (पं. १८) ૬૮. પંક્તિ ૧૯ ૬૯. જુઓ ઉપર પી. ટી. ૬૨. ૭૦. પંક્તિ ૧૫-૨૦ ૭૧. જુઓ ઉપર પા. ટી ૬૨. ૭. આનર્ત –સુરાષ્ટ્રને રાષ્ટ્રિય સુવિશાખ પલવ હતો. ૭૩. પંક્તિ ૧૯-૨૦ ૭૪. દા. ત. નહપાનના સમયના નાસિક ગુફાલેખમાં જણાવેલ કાપૂરાહાર (Sircar, op. cit, p. 58)
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy