________________
મો કાલથી ગુપ્તકાલ
[31.
૨૧૪]
ઈરાનથી આવેલા શક-પહલવેા અને કુષાણાના અમલ દરમ્યાન આ શબ્દ “ ક્ષત્રપ ” રૂપે પ્રચલિત થયા.
"
::
૫૪. જ્યારે સૂક્ષ્માએ સ્વતંત્ર થતા ત્યારે “ ક્ષત્રપ’’ ના પ્રયાગ ‘રાજા ’’ ના અર્થાંમાં થતા. પહલવ દેશના ઈ. સ. ૫૦ ના બેહિસ્સૂન લેખમાં Satrapes tōn Satrapōn ( Satrap of Satraps) એ બિરુદ “રાન્તના રાજા '' ના અર્થાંમાં પ્રયાાયુ છે (B. G., Vol. I, pt, I, pp. 1, 22, n. ).
દ્ર
૫૫. એમના સિક્કાએ પરનાં લખાણે! પરથી આ સ્પષ્ટ થાય છે.
૫૬. એકી સાથે બંને પાતપેાતાના નામના સિક્કા પડાવતા એવુ એ સિક્કા પરનાં લખાણા તથા વર્ષો પરથી સ્પષ્ટત: ફલિત થાય છે.
૫૭. જમીનદાર, એજન, પૃ. ૨૨૧; જુએ ક્ષત્રપ રાજાએની વ`શાવળી,
રુદ્રદામા ૧ લા પછી એને મેટા પુત્ર દામજદથી ૧ લેા, એના પછી એને અનુજ રુદ્રસિંહ ૧ લેા, એના પછી દામજદશ્રી ૧ લાના મેટો પુત્ર સત્યદામા, પછી એને અનુજ જૈવદામા, પછી વળી રુદ્રસિંહ ૧ લાનો માટે પુત્ર રુદ્રસેન ૧ લેા, પછી એના અનુજ સધદામા, પછી એને અનુજ દામસેન, પછી પાછા રુદ્રસેન ૧ લાના મેટો પુત્ર પૃથિવીસેન અને પછી એના અનુજ દામજદશ્રી ૨ જે, ત્યાર પછી વળી દામસેનના ચાર પુત્રા – વીરદામા, ચોાદામા, વિજયસેન, દામજદથી ૩ ! — ક્રમશ:, ને પછી પાછે વીરદામાના પુત્ર રુદ્રસેન ૨ જો, એના પછી એને મેટા પુત્ર વિશ્વસિંહ અને એના પછી એને અનુજ ભ દામા ઉત્તરાધિકાર પ્રાપ્ત કરે છે.
૫૮. ડૉ. ૫. લા. ગુપ્ત ધારે છે કે કામક ક્ષત્રપ રાજાઓમાં ક્ષત્રપની નિમણુક મહાક્ષત્રપના અમલનાં છેલ્લાં વર્ષો દરમ્યાન કરવામાં આવતી ( Bulletin of the Prince of Wales Museum, Nos. 3-4, pp. 50 f.), પરંતુ મહાક્ષત્રો અને ક્ષત્રપેાના સિક્કાએનાં વર્ષોની તુલના કરતાં ક્ષત્રપના અધિકાર મહાક્ષત્રપના અમલના અંતભાગમાં શરૂ થતા હાય એવું ભાગ્યેજ માલૂમ પડે છે; કેટલીક વાર એ એના મધ્યભાગમાં અને કયારેક એના આરંભમાં ય શરૂ થતા. આ પરથી જણાય છે કે ક્ષત્રપપદ સામાન્યતઃ સગીર વય પૂરી થતાં જ પ્રાપ્ત થતું હશે (જમીનદાર, એન્જન, પૃ. ૨૨૩-૨૪).
૫૯. અંધૌના બ્રિલેખામાં
કોઈને માટે નહિ.
જૂનાગઢ શૈલલેખમાં
ગઢાના શિલાલેખમાં
-
ચાષ્ટન, જયદામા, રુદ્રદામા-૧ અને રુદ્રસિહ ૧ માટે સ્વામી ’
ચાષ્ટ્રન, જયદામા, રુદ્રદામા ૧, રુદ્રસિંહ ૧ અને રુદ્રસેન ૧ માટે ‘* સ્વામી ચાષ્ટ્રન, રુદ્રદામા અને રુદ્રસિં’હ માટે ‘ભદ્રમુખ ’ પણ.
(Sircar, op. cit., Nos. 63–66, 67, 69, 72)
સિક્કાઓ પર એ પૈકી માત્ર જયદામા માટે સ્વામી ” પદ વપરાયું છે