Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૬૮]
[પ્ર.
મોર્યકાલથી ગુપ્તકાલ પણ કેટલાક વર્ષો સાથે પ્રયોજાવા લાગ્યો; દા. ત. ક્ષત્રપાલમાં મુ ના બંને ભરેડ અને ગુપ્તકાલને ૩ ને મરોડ.
નું અંતર્ગત સ્વરચિહ્ન મૌર્યકાલમાં ૩ ના ચિહ્નમાં એવડું જ ચિહ્ન ઉમેરીને વર્ણને નીચલે છે. જમણી બાજુએ જેડી વ્યકત થાય છે; જેકે એની ઊભી રેખા વર્ણની ઊભી રેખા સાથે એકાકાર થતી હોવાથી, જેણે વર્ણને નીલે છેબે આડી રેખાઓ જોડીને એ સૂચવવામાં આવતું હોય એમ જણાય છે (જેમકે ત્ર). ઘૂ માં એ બે આડી રેખાઓમાંની ઉપલી આડી રેખા ચાપ ઉપર જેડી છે. ઝૂ અને જૂ માં નીલા છેડા આડા અને ગોળ હોવાથી આ બે રેખાઓ સહજપણે જોડાઈને કણદાર બની છે. સમય જતાં અંતર્ગત ૩ ના ચિહ્નની માફક આ અંતર્ગત સ્વરચિન પણ ગોળ ભરેડ પ્રયોજાય છે અને એ જમણી અથવા ડાબી બાજુએ વળવા લાગે છે. ક્યાંક કયાંક એને વિલક્ષણ મરોડ નજરે પડે છે; દા. ત. ક્ષત્રકાશમાં – ના એક મરેડમાં એ અંગ્રેજી મૂળાક્ષર “E” જેવો બન્યો છે. ર ને નીચલો છેડો સાધારણ ગોળ મરોડવાળો હોવાથી એને નીચલે છેડે અંતર્ગત ૩ કે ૪ નાં ચિહ્ન જોડતાં આકાર -ભ્રમ થાય ને એ નિવારવા માટે ૨ ની જમણી બાજુએ મધ્યમાં આ સ્વરચિત પ્રાજવામાં આવતાં. ક ના લપકાલીન રવરૂપમાં અર્ધવૃત્તાકારે અને ગુપ્તકાલીન રવરૂપમાં બે ત્રાંસી સુરેખાઓ વડે આ અંતર્ગત સ્વરચિ સૂચવાયું છે. ત્રકાલના મૂ ને બીજો મરડ નોંધપાત્ર છે. વર્ણના નીપલા છેડે સાધારણ રીતે પ્રયોજાતી આડી રેખા (પહેલા મરોડમાં છે તેમ, અહીં અંતર્ગત ૩ ની લંબાવેલી પૂછડીને છેડે, ચાલુ કલમે, જેડી દીધી છે.
ના અંતર્ગત સ્વરચિનો મોકાલીન પ્રયોગ પ્રાપ્ત થતો નહિ હોવાથી એનું એ કાલનું સ્વરૂપ જાણવા મળતું નથી. ક્ષેત્રપાલમાં આ અંતર્ગત સ્વરચિ વર્ણના નીચેના ભાગમાં, ડાબી બાજુએ નીચેથી વળાંક લેતી ઊભી રેખા જોડીને પ્રાયો છે. આરંભમાં એનો વળાંક ઓછો હતો જેમકે છે અને છે, પરંતુ સમય જતાં એ વધુ વળાંકદાર મરડ રણ કરે છેગુપ્તકાલમાં પણ એ વળાંકદાર મરોડ પ્રયોજાયો છે. એ વળાંકદાર મરોડને પણ વર્ણની સાથે ચાલુ કલમે લખતાં તેઓ ની કલાત્મકતામાં વધારે થાય છે (જેમકે રૂ ૫, ૩. આને કારણે આ અંતર્ગત સ્વચહ્ન સમકાલીન અંતર્ગત ૩ ના મરોથી અલગ પડી આવે છે.
અંતર્ગત 9 નું ચિહ્ન મૌર્યકાલમાં વર્ણને મથાળે ડાબી બાજુએ એક નાની આડી રેખા જોડીને સૂચવાતું (જેમકે રે માં). પછીના કાલમાં એ આડી રેખા