Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
લિપિ
૧૩ મું]
[૨૭૯ ૨૨. જુઓ રીક્ષા, “માહિ” ઝિપપત્ર વાંચવ, મહાક્ષત્રપ સંડાસના સમયના મથુરાના જૈન લેખોમાં સુ ને મરેડ.
- ર૩. જગડનો અલગ લેખ, દિહી-પરાને સ્તંભલેખ, રૂપનાથ, માસ્કી, યિરેગડી અને ગુજરના ગૌણ હૌલલેખ: આ સઘળા લેખમાં ધ ને ગિરનારના ૫ થી વિપરીત મરોડ પ્રયા છે. જુઓ : C. S. Upasak, History and Palaeography of Mauryan Brāhmi Script, Appendices Nos. XXV-XXIX
૨૪. જ્ઞા, “મા ” સ્ટિfunત્ર ૧૨-૧૫ ના ૪ના મરોડ સાથે સરખાવો. 24. Dani, Indian Palaeography, p. 95
૨૬. માળવાના ક્ષત્રપ શરૂઆતમાં તે કુષાણેની અસરવાળી લિપિ પ્રયોજતા હતા, પરંતુ સાતવાહનની અસરથી એમની લિપિનું સ્વરૂપ (આગળ જતાં) બદલાઈ ગયું હતું. Dani, Ibid., p. 95
ર૭. દા. ત. પરુ ૨ માં સંયુક્તાક્ષરોમાં ૪ બીને મરેડ
૨૮. ગુપ્તાના શિલાલેખોમાં અશોકના ગિરનાર કૌલલેખોની સમીપમાં એ જ કૌલ પર કોતરાયેલે સ્કંદગુપ્તને લેખ માત્ર મળે છે. જોકે ગુખોના ચાંદીના અને તાંબાના સિક્કા ગુજરાતમાંથી વિપુલ પ્રમાણમાં મળ્યા છે, પરંતુ તેઓનાં બીબાં ઉત્તર ભારતમાં બન્યાં હોવાથી સિક્કા લેખ આ પ્રદેશની તત્કાલીન લિપિનું સ્વરૂપ સમજવામાં સહાયભૂત થતા નથી.
ર૯. ગુપ્તાના અને સૈફૂટકોના લેખની લિપિઓમાં ઉત્તરી શૈલી અને દક્ષિણી શૈલીની અસર વરતાતી હોવાથી, તેઓને બે અલગ અલગ ખાનાંઓમાં બેઠવવાનું અહીં મુનાસિબ માન્યું છે.
૩૦. જિદ્દામૂલીય માટે જુઓ પ માં સંકેત -ચિહ્નોમાં વ ને મરોડ. એનું વિવેચન આગળ જતાં કરવામાં આવશે.
૩૧. આ વર્ણની ડાબી બાજની ઊંચાઈ અહીં ઘટેલી જોવા મળે છે. ઉપરાંત એ અવયવમાં ઉપરને અધ ભાગ ક્ષત્રપાલમાં અંદરની બાજુએ વધારે દબાયેલે હતો તે અહીં સહેજ જ જણાય છે. આ રોડને મથાળે એના ક્ષત્રપકલીન મરોડની જેમ શિરોરેખા છે.
૩૨. આ સ્વરમાં અંતર્ગત સ્વરચિહ્ન અગાઉની માફક સ્વૈચ્છિક રીતે વર્ણની ટોચે અગર વર્ણની જમણી ઊભી રેખાની મધ્યમાં જોડેલું છે. અગાઉ સાધારણું રીતે વર્ણની ટોચે અંતર્ગત સ્વરચિહ્ન જોડવામાં આવતું (જેમકે પહેલા ખાનાને મરેડ), પરંતુ વર્ણની જમણું ટોચે શિરોરેખા થતી નહિ હોવાથી, એ વર્ણની ડાબી શિરોરેખાવાળી ટોચે જોડેલું છે (ચોથા ખાનાને બીજે મરોડ), જે વધુ યથાર્થ ગણાય.