Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૩૬]
સૌ કાલથી ગુપ્તકાલ
[ પ્ર.
માટેના પાણીની તંગી રહેતી હોવાનું, તથા વરસાદ અનિયમિત હોવાનું દર્શન પણ થાય છે.
આ પુરાવસ્તુના થયેલા અભ્યાસથી લેખડનેા ઉપયાગ કરનાર પ્રજા ખેતી પર નિર્ભર રહેતી, પરંતુ વેપાર તેમજ ઉદ્યોગમાં ભાગ લેનાર, નાનાં નગરે અને ગામામાં પેાતાનું જીવન ગુજારનાર પ્રજાનાં આછાં દર્શન પણ થાય છે.
પાદટીપા
૧. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા થયેલું ઉત્ખનન : ૨. ના. મહેતા, નગરા', “સ્વાધ્યાય”, પુ. ૪, પૃ. ૧૦૬ થી
૨. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા થયેલું ઉત્ખનન : R. N. Mehta, Excavations at Timbarva, pp. 6 ff.
૩. Archaeological Survey of India દ્વારા થયેલું... ઉત્ખનન : Indian Archaeology, 1959-60 — a Review, p. 19
૪. ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર અને મુંબઈ સરકારના પુરાતત્ત્વ-વિભાગ તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા થયેલું. ઉત્ખનન : Indian Archaeo« logy, 1955-56, — a Review, p. 7; Indian Archaeology, 1956-57, - ટ Revieo, pp. 16 f.
૫, એજન
૬. એજન
૭. એજન
૮. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા થયેલી સ્થળ-તપાસ
૯. એજન
૧૦. આ વસ્તુને પરિચય (૧) R. N. Mehta,Excavations at Timbaroa (૨) રમણલાલ નાગરજી મહેતા, ‘નગરા’, એજન
અને (૩) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં સ્થળ-તપાસમાં થયેલાં સોનામાંથી મળેલી વસ્તુઓ પરથી આપવામાં આવ્યા છે. એમાંના કેટલાક હેવાલ હવે પછી પ્રસિદ્ધ થશે. અત્રે એ સ`શેાધના પરથી પ્રથમ વાર માહિતી આપવામાં આવી છે.