Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૬૮]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[5.
6. H. Cousens, 'Report on the Boria or Lakhamedi Stoop near Junagadh', Journal of the Asiatic Society of Bengal, Vol. 60, Part 1, No. 2, pp. 17-23
20. Vallabhaji Haridatta Acharya, A short Account of the Principal Places of Antiquity in and about Junagadh
99. M. R. Majmudar (Ed.), Chronology of Gujarat, p. 90
૧૨. Ibid., Plate XV B. વૃત્તાકાર પ્રસ્તરખડાના અગ્રભાગે દેખાય છે તે સમરસ શિલાનું વિસ્તૃત છાયાચિત્ર જનાગઢ-મ્યુઝિયમમાં પ્રદર્શિત કરેલું છે. પ્રસ્તુત શિલાને મ્યુઝિયમના મૂળ ભવન, હાલના ખાદી-ભંડારનાં પગથિયાં પાસે વર્ષો પહેલાં પડેલી જોઈ હોવાનું જનાગઢ-મ્યુઝિયમના ભૂતપૂર્વ કયુરેટર શ્રી જોશીપુરાએ આ લેખકને એક વાર કહ્યું હતું. હાલમાં એ શિલાનો પત્તો નથી.
૧૩. એ પવિત્ર અવશેષ જનાગઢ-મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
૧૪. જૂનાગઢ અને એની આસપાસનાં સ્થાપત્યકીય સ્મારક બહુધા ક્ષત્રપકાલીન હોવાથી એના સંદર્ભમાં જ પ્રસ્તુત સૂપને લગતી વિગતો વિવિધ પ્રકાશમાં અપાતી આવી છે.
૧૫. પાદટીપ ૨ જુઓ,
૧૬. ઉત્તર ભારત અને ગુજરાતમાંથી મળી આવતી વિવિધ સમયની ઈંટનાં પરિમાણ માટે ઓ “કુમાર”, અંક ૫૧૫, પૃ. ૪૧૮.
20. M. R. Majmudar, op. cit., Plate XV B
?c. Percy Brown, Indian Architecture (Buddhisht & Hindu), Plate XII, 1
૧૯. છો. મ. અત્રિ, અક્ષત્રપકાલીન ગિરિનગર', “વિદ્યાપીઠ”, વર્ષ ૧, પૃ. ૯૬
૨૦. ગિ. વ. આચાર્ય, ‘જનાગઢમાં ગિરનારની ઈટવા ટેકરીના બૌદ્ધ વિહારનું ખોદકામ, “ગુજરાત સમાચાર', કબર ૧૯૪૯ (M. R. Majmudar, Chronology of Gujarat, p. 92).
29. M. R. Majmudar, op. cit., p. 91
22. B. Ch. Chhabra "Intwa clay-slaling”, Epigraphia Indica, Vol. XXVIII, pp. 174 f.
23. M. R. Majmudar, op. cit., p. 91
૨૪. પ્રશ્ન થઈ શકે છે તો પછી મૌર્યકાલીન વિહારમાંથી ક્ષત્રિયકાલીન પુરા-અવશેષ જ કેમ મળ્યા, મૌર્યકાલીન કેમ નહિ? પ્રાયઃ મૌર્યકાલીન વિહારમાં જ ક્ષત્રપાલીન ભિક્ષુઓ વાસ કરતા હતા. વળી પ્રાપ્ત થયેલા વિહારની નીચેના સ્તર તો ખોદાયા જ નથી. આમ અવશેષ ક્ષત્રપકાલીન જ પ્રાપ્ત થઈ શકતા હતા; ઈંટે ક્ષત્રિયકાલીન નથી એ જ સ્વયંસિદ્ધ પુરાવો છે કે વિહાર પણ ક્ષત્રપકાલીન નથી.