Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૮૪ ]
સોચ કાલથી ગુપ્તકાલ
[ મ..
વેલભાતના છે. મેટાં પાંદડાં અને વચ્ચે ગેાળાવાળી આ મનારમ વેલનું ઉદ્ભવસ્થાન પણ પાશ્ચાત્ય હોવાનું અનુમાન થઈ શકે એમ છે. પ્રથમ સુશાભન કરતાં એ સહેજ આગળ આવતું સુશાલન છે. એની ઉપર ત્રીજું સુશાભનટાડલાનુ છે. હારબંધ મૂકેલા આ ટેાડલાએ પ્રથમ અને સુશાભના કરતાં વધારે આગળ આવીને સુરોભિત પ્રવાલને ઐકય બક્ષે છે. આ ત્રણે સુશોભને ઈંટામાં બનાવેલાં છે. માત્ર ગણતરી ખાતર કહીએ તે! આ ત્રણ સુશાભનેાની પટ્ટી લાંખી મૂકવામાં આવે તેા એ ૧૦૩૨ ફૂટ એટલે કે આશરે દોઢ કલંગ લાંબી થાય.’૩૨
કેવાલને મથાળેથી, પ્રથમ પીઠિકા ઉપર પ્રદક્ષિણાપથ છે. પ્રદક્ષિણાપથ ઉપર જવાનાં પગથિયાં નથી, પણ એક અનુમાન એ થાય છે કે એ કદાચ પૂર્વ બાજુએ હાય.
સ્તૂપના સાથી રમણીય ભાગ તે એની બીજી પીઠિકા હતા. જો કે એને ઘણાખરા ભાગ તૂટી ગયા હતા છતાં પણ બચેલા અવશે! પરથી એનેા કંઈક ખ્યાલ આવતા હતેા. આ પીફ્રિકાના કુંભની ઉપર સ્તૂપના ભાગ ઉપર દરેક બાજુએ ગાખ મૂકવામાં આવ્યા હતા. આ ગેાખને સુંદર કુંભ, સ્તંભ અને કમાનાથી અલંકૃત કરવામાં આવ્યા હતા. આમાં જુદી જુદી ભાતનાં અલ કરેણુ ( motifs) હતાં, જેના ઝીણવટભર્યો અભ્યાસ કરવાથી માલૂમ પડ્યું છે કે ગુપ્તયુગની ગ ંગા-યમુના વચ્ચેના પ્રદેશની અને સમગ્ર મધ્યદેશની કલા વિશે જે એમ માનવામાં આવે છે કે સમસ્ત ઉત્તર ભારતમાં અને દક્ષિણમાં અજંટા, લેારા સુધી જે સુંદર ચિત્ર અને શિલ્પકલા મળે છે તે બધા ગુપ્તકલાના, એની અસરના, એની પરપરાના થયેલા, એના વંશજ છે. અને કલાવશેષામાંના મોટા ભાગનાં સુંદર તત્ત્વાનું મૂળ ગુપ્તકલા છે એ હવે ફરી વિચારવું પડશે. આ બધા કલાવશેષામાંનાં બધાં અલંકરણાનું મૂળ ગુપ્તકલામાં ન પણ હોય. ક્ષત્રપ અને કુષાણુ રાખ્તઓના સમયમાં કેટલાંક સુંદર સુશોભન ( motifs) શરૂ થયેલાં અને સારી રીતે પ્રચલિત થયેલાં હતાં એ આ સ્તૂપના અવશેષાએ સાબિત કર્યું છે. ગુપ્તકલાની પાર્શ્વભૂમિકામાં, પ્રાચીન ભારતની મધ્યપ્રદેશની, સાંચી ભરર્હુતમાં મળતી કલા અને ક્ષત્રપ તથા ધાણાના રાજ્યવિસ્તારમાં વિકસેલી કલા છે એને બરાબર ખ્યાલ રાખીએ તે ગુપ્તકાલીન કલામાં, ગુપ્તાને કે એમના રાજ્યાશ્રયને કેટલા હિસ્સા હતા એને વધારે સાચો ખ્યાલ આવશે. બિકાનેરનાં રંગમહાલ, સુરનગઢ, કાલિબંગ, હનુમાનગઢ, મુંડા, પીર સુલતાનકી ઘેરી વગેરે સ્થળાએથી મળેલા માટીકામના ફલક,૩૩ દેવની મેારીના બૌદ્ધ અને મથુરાના બૌદ્ધ, જૈન અને હિંદુ ક્યાણકાલીન અવશેષ ગેરે આ વિષયમાં ઘણા પ્રકાશ