Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૭ મું] શિલ્પકૃતિએ
[ ૩૯૯ 20. H. D. Sankalia, Archaeology of Gujarat, pp. 51-52 ૨૮. Ibid., p. 52
26. Ibid., pp. 52-53; Burgess, Archaeological Survey, Western India, Vol. II, p. 152; H. D. Sankalia, " Dhank Caves ” Journal of Royal Asiatic Society, pp. 426-30
૩૦. આ સ્થળ નાગાર્જુની કડા માફક એક વિશાળ સરોવર અને બંધની યોજનામાં ડૂબી જવાનું હોવાથી અહી હજ વધુ ખેદકામ આવશ્યક હતું એ તો મળેલા અવશે પરથી એના અભ્યાસી વિદ્વાને સમજી શકે છે. કમનસીબે આ ઉખનન ઘણું મોડું શરૂ કરવામાં આવ્યું અને દીર્ધ દૃષ્ટિના અભાવે વધુ ખોદી શકાયું નહિ, છતાં જે થયું તે માટે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયને ધન્યવાદ ઘટે છે.
૩૧. ૨. ના. મહેતા, “ગુજરાતમાં બૌદ્ધ મહાવિહાર, “કુમાર”, અંક ૪૭૧, પૃ. 63-6C; S. N. Chowdhary, Journal of the Oriental Institute, Vol. IX, pp. 451-459; R. N. Mehta and S. N. Chowdhary, Journal of the Oriental Institute, Vol. XII, pp. 173-176
૩૨. ૨. ના. મહેતા, “ગુજરાતમાં બૌદ્ધ મહાવિહાર”, “કુમાર”, અંક ૪૭૧, પૃ. ૫
૩૩. આ બધાની ચર્ચા તથા ચિત્રો માટે જુઓ : U. P. Shah, “Terracottas from the Bikaner State”, Lalit Kalā, No. 8, pp. 55-62 and Plates.
૩૪. લેખના વાચન તથા અર્થ માટે જુઓ : R. N. Mehta and S. N. Chowdhary, Excavation at Devni Mori
34. U. P. Shah. Sculptures from Śāmalājī and Rodā, pp. 117–134; Fig. 10, 12-14, 23-25, 35–38, 42
૩૬. આ બદકામ મારી વિનંતીથી ડે. ૨. ના. મહેતાએ મારી હાજરીમાં કરેલું. ૩૭. U. P. Shah, p. cit., Fig. 42, p. 125 ૩૮. Ibid , Fig. 23, p. 121 ૩૯. Ibid, Fig. 25, p. 121 ૪૦. Ibid., Fig. 38, p. 124
૪૧. મથુરાના ફલક માટે જુઓ V. S. Agraval, The Heritage of Indian Art, fig. 28
૪૨. Ibid., Fig. 54, p. 127
૪૩. આકાશલિંગની પ્રથા પ્રાચીન છે, અહિચ્છત્રના અવશેષોમાં પણ મળી છે અને એને પૌરાણિક આધાર છે એમ ડો. વાસુદેવ શરણ અગ્રવાલે જણાવ્યું છે.