Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ મું]
સ્થાપત્યકીય સ્મારક
૩િ૭૩
૯૦. વિવિધતીર્થ|, શત્રુનયતીર્થ|, wો. રૂપ; ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, શત્રુંજયગિરિનાં જૈન મંદિરો અને એના ઉદ્ધારકે ”, “ગુજરાત સંશોધન મંડળનું ત્રિમાસિક,” પુ. ૨૬, પૃ. ૩૦૪
૯૧. ઢક (ઢાંક) એ જૈન પરંપરા પ્રમાણે શત્રુંજયના પાંચ ફૂટ(ક)માંનું એક ગણાય છે. આ પાંચ ટૂક તે ટુંક (ઢાંક), કદંબ (કદંબગિરિ), લૌહિત્ય, તાલધ્વજ (તળાજા) અને કદપ નામે ઓળખાય છે. ૯૨. વિવિધતીર્થં૫, શત્રુનયતીર્થ|, કો, ૧૦
fવવિધતીર્થજપ, શત્રુગચર્થવ૫, કો. રૂ; આનુશ્રુતિક વૃત્તાંત માટે જ પરિશિષ્ટ, ૭; ગોવિંદરાજ પ્રભૂતવર્ષના દેવલીના વલભી સંવત ૫૦૦(ઈ. સ. ૮૧૮-૧૯)ના દાનપત્ર (EI, XXXV, pp. 269 f.)માં ઉલિખિત “ચિત્તાન” (પાલિતાણા ) તે સ્પષ્ટતઃ આ પાદલિપ્તપુર છે. વર્તમાન “પાલિતાણા” શબ્દ “પદ્રજિત્તાન”માંથી વ્યુત્પન થયેલો લાગે છે (ગુ. પ્રા. ઇ., પૃ. ૫૭ પાદટીપ)
૯૩. વિવિધતીર્થ|, શત્રુનાતીર્થ જન્મ, . ૭-૮૪; ધનેશ્વર સુરિ, શ્રી શત્રુંગામાર્ચ (ગુ. ભા.), પૃ. ૭૬૦-૭૬૮
૯૪. વિ. સી. . માંને શત્રુઝચતીર્થકલ્પ' લો. ૭૧
૫. શત્રુંજયમાહાસ્ય (ગુ. ભા.), પૃ. ૭૬૯. આ તીર્થોમાં પોતાનું વર્ચસ જમાવનાર બૌદ્ધોનો પરાભવ એ સૂરિએ કર્યો અને વલભીના રાજા શિલાદિત્યને જૈન મતને બોધ આપ્યો. આ રાજા યદુવંશનો હતો અને વિ. સં. ૪૭૭ માં થયો. એના આગ્રહથી ધનેશ્વરસૂરિએ “શત્રુંજયમાહાભ્ય” લખ્યું એવું એ ગ્રંથના આદિ અને અંતમાં જણાવ્યું છે. પરંતુ આ હકીકત સપ્રમાણ જણાતી નથી. કારણ કે આ માહાતમ્ય ગ્રંથમ પછી કુમારપાલ, બાહડ, વસ્તુપાલ વગેરે પ્રભાવકે થશે એમ કહીને છેક વિ. સં. ૧૩૭૧ સુધીના તીર્થોદ્ધારનો ઉલ્લેખ કર્યો છે તેથી આ ગ્રંથ ૧૪ મી સદી પહેલાં રચાયો ન હોવાનું સ્પષ્ટ થાય છે. જિનપ્રભસૂરિએ રચેલા “ શત્રુંજય તીર્થકલ્પ'માં વિ. સં. ૧૩૭૧માં થયેલ તીર્થોદ્ધાર સુધીના બનાવ ગણાવ્યા છે, તેમાં ક્યાંય ધનેશ્વરને કે રાજા શિલાદિત્યને કંઈ ઉલ્લેખ આવતો નથી, જ્યારે વિ. સં. ૧૫૮૭માં વિકધીરગણએ રચેલા “શત્રુંજયતીર્થોદ્ધાર-પ્રબંધ ”માં આચાર્ય ધનેશ્વર અને ધરાધિપ શિલાદિત્યનો નિર્દેશ આવે છે, એ પરથી આ માહામ્ય વિ. સં. ૧૩૮૫-૧૫૮૭ના ગાળામાં લખાયું હોવાનું ફલિત થાય છે.
૯૬. ઠે. હરિપ્રસાદ શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત”, ભા. ૨, પૃ. ૪૮૭-૪૮૯ તથ “ગુજરાત સંશોધન મંડળનું વૈમાસિક”, પુ. ૨૬, પૃ. ૩૦૪-૩૦૫
૭. “અદ્વાવબોધ' તીર્થના અનુકૃતિક વૃત્તાંત માટે જુઓ પરિશિષ્ટ ૩ તથા વિવિધતીર્થમાં ૧૦ મા વાવોલતીર્થક્સ", પૃ. ૨૦-૨૧.
૮. સુદર્શનાના આનુકૃતિક વૃત્તાંત માટે જુઓ પરિશિષ્ટ ૩.