Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬ સુ’]
સ્થાપત્યકીય સ્મારકા
[ ૩૭૧
૬૩, પ્રસ્તુત પ્રમે।દભવન જાહેર જનતા માટેનું નહિ, પરંતુ મુખ્ય-મુખ્ય રાજ-પુરુષો માટેનુ', રાજ-મહાલયાની જેમ ખાનગી માલિકીનુ` હતુ` એમ કથિત અઘટનમાં અભિપ્રેત છે. આમ એનું અતિ વિશાળ હોવું આવશ્યક નહેતું.
૬૪. Sankalia, ob. cit., p. 51
૬૫. M. R. Majmudar, op. cit., પૃ ૩૭ ઉપર પ્રથમ અનુચ્છેદમાં ખાવાપ્યારા ગુફાએની વિગત આપી છે, પરંતુ દ્વિતીય અનુચ્છેદમાં આપેલી વિગતા તા ઉપરકોટની ગુફાઓને લાગુ પડે છે. એવી જ રીતે પૃ. ૯૨ ઉપર ઉપરકેાટની ગુફાઓની વિગતામાં ખીજા-ત્રાન્ત અનુચ્છેદમાં Majority of.........to be Buddhist એ નવ ૫તિ ખરેખર તે ખાવાપ્યારા ગુફાઓને લાગુ પડે છે.
૬૬. સમુદ્રતલનિર્મિત પ્રસ્તુત જલકૃત પાષાણ એ વાતનુ સાક્ષ્ય પૂરે છે કે સુદૂરન ભૂતકાળમાં સમુદ્ર ગિરનારની સમીપે આવેલે હતા.
૬૭. Burgess, op. cit., p. 141
૬૮. Ibid.
૬૯. Ibid., p. 147
છ॰. તા. ક.- તાજેતરમાં ગુજરાતના પુરાતત્ત્વ ખાતા તરફથી ઉપરકોટ મુકામે નીલમ તેાપની નીચેના ભાગેથી એક ભગ્ન શૈલ-ઉલ્ટી*-ગુફાને અવશિષ્ટ ભાગ શેાધી કઢાયેા છે.
૭૧. Majmudar, op. cit., પૃ. ૯૦ અને ૯૩ ઉપર ખંભાળિયા ’છપાયેલ છે એ ખરેખર ખૂ ́ભાલીડા ’જોઈએ.
૭૨. ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર ( પાછળથી મુંબઈ ) રાજ્યના પુરાતત્ત્વવિદ શ્રી પુરુષાત્તમ ૫ડયાએ ઈ. સ. ૧૯૫૯માં પ્રસ્તુત ગુફાસમૂહ શેાધી કાઢેલે છે. Indian Archaeology 1958-59 —A Review, p. 70; pl. LXII A
૭૩. પ્રસ્તુત પ્રતિમા સહિત સારાયે મુખભાગને, પછીના કેઈ અજ્ઞાત નિવાસીઓએ ચૂનાથી ધોળી દીધેલા છે.
૭૪. Indian Archaeology 1958-59~A_Reviece, p. 70
૭૫. Burgess, ep. cit., pp. 147 f.
૭૬. Sankalia, oh. cit., p. 52
૭૭. Ibid.
૭૮. Burgess, Report on A. K. ., p. 92; Majmudar, op. cit.,
p. 92
૭૯. Burgess, op. cit., p. 149
૮૦. Sankalia, op. cit., p. 53