SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬] સૌ કાલથી ગુપ્તકાલ [ પ્ર. માટેના પાણીની તંગી રહેતી હોવાનું, તથા વરસાદ અનિયમિત હોવાનું દર્શન પણ થાય છે. આ પુરાવસ્તુના થયેલા અભ્યાસથી લેખડનેા ઉપયાગ કરનાર પ્રજા ખેતી પર નિર્ભર રહેતી, પરંતુ વેપાર તેમજ ઉદ્યોગમાં ભાગ લેનાર, નાનાં નગરે અને ગામામાં પેાતાનું જીવન ગુજારનાર પ્રજાનાં આછાં દર્શન પણ થાય છે. પાદટીપા ૧. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા થયેલું ઉત્ખનન : ૨. ના. મહેતા, નગરા', “સ્વાધ્યાય”, પુ. ૪, પૃ. ૧૦૬ થી ૨. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા થયેલું ઉત્ખનન : R. N. Mehta, Excavations at Timbarva, pp. 6 ff. ૩. Archaeological Survey of India દ્વારા થયેલું... ઉત્ખનન : Indian Archaeology, 1959-60 — a Review, p. 19 ૪. ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર અને મુંબઈ સરકારના પુરાતત્ત્વ-વિભાગ તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુવિદ્યા વિભાગ દ્વારા થયેલું. ઉત્ખનન : Indian Archaeo« logy, 1955-56, — a Review, p. 7; Indian Archaeology, 1956-57, - ટ Revieo, pp. 16 f. ૫, એજન ૬. એજન ૭. એજન ૮. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા થયેલી સ્થળ-તપાસ ૯. એજન ૧૦. આ વસ્તુને પરિચય (૧) R. N. Mehta,Excavations at Timbaroa (૨) રમણલાલ નાગરજી મહેતા, ‘નગરા’, એજન અને (૩) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં સ્થળ-તપાસમાં થયેલાં સોનામાંથી મળેલી વસ્તુઓ પરથી આપવામાં આવ્યા છે. એમાંના કેટલાક હેવાલ હવે પછી પ્રસિદ્ધ થશે. અત્રે એ સ`શેાધના પરથી પ્રથમ વાર માહિતી આપવામાં આવી છે.
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy