Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦ મું ]
રાજ્યતંત્ર
[રા
૩૭. અર્થાત્ “રાજા ત્રાતા પિતવત્સલ અપલદતને (સિક્કો). ૩૮. અર્થાત “મહારાજા ત્રાતા અપલદતને (સિક્કો )”. ૩૯. B. G., Vol. I, pt. 1, p. 18 ૪૦. અર્થાત્ “રાજા ત્રાતા અપલદતને (સિક્કો )”. ૪૧. B. G., Vol. I, pt. 1, p. 18 ૪૨-૪૪. Ibad. ૪૫ જુઓ ઉપર પૃ. ૯૦, પાદરી પ૨૪. ૪૬. B. G, Vol. I, pt. 1, p. 18 ૪૭. જુઓ ઉપર પૃ, ૧૦૬, ૧૦૮.
xc. D. C. Sircar, Select Inscriptions Bearing on Indian History and Civilization, Vol. I, Book II, Nos. 58-61
૪૯. Ibid., No. 62 ૫૦. Ibid., Nos. 63–66 ૫૧. જુઓ ઉપર પ્ર. ૧૨૮ અને ૧૩૧.
પર. નહપાનના પ્રાકૃત ગુફાલેખમાં સામાન્યતઃ આ રૂપ પ્રયોજાયું છે ( Sincar, op. cit., Nos. 58–60 ). કાર્દમક ક્ષત્રપોના સંસ્કૃત શિલાલેખમાં તેમજ પ્રાકૃત સિક્કા-લેખમાં પણ આ રૂ૫ વપરાયું છે.
નહપાનના કેટલાક પ્રાકૃત ગુફા-લેખમાં એને બદલે “વતા” રૂપ પ્રયોજાયું છે (Sircar, op. cit., Nos. 61–62).
ઉત્તરના ક્ષત્રપોના પ્રાકૃત શિલાલેખમાં “ક્ષત્ર' અને “ક્ષત્રપ' રૂપે વપરાયાં છે ( Ibid., Nos. 24-26); ઉપરાંત “છત્રપ' અને “છત્ર' રૂપાંતર પણ મળે છે (B, G, Vol. I, pt. 1, p. 21).
૫૩. ગ્રીક સાહિત્યમાં “satrapes' (satrap) રૂપ પ્રચલિત હતું. એ પહેલાં ઈરાનના સમ્રાટ દારયના બેહિસ્તૂન અભિલેખમાં “ક્ષત્રપાવન રૂપ પ્રયોજાયું છે. “ક્ષત્રપાવન” એ જની ઈરાની ભાષાનો શબ્દ છે ને એનો અર્થ ક્ષત્ર-પાલ અર્થાત્ રાજ્ય-પાલ એ થાય છે (B. G, Vol. I, pt. 1, p. 21, n. 7). ' આ જૂના ઈરાની શબ્દનું પહેલવી રૂપ “ગોપન” છે ને એનું અવેસ્તી રૂપ “ક્ષપાત’ છે. એને અર્થ “રાજ્યપાલ થાય છે (જમીનદાર, ક્ષત્રપકાલીન ગુજરાત: “ઇતિહાસ અને સંસ્કૃતિ” પૃ. ૭૩, પાદટીપ ૫).
દારયે નીમેલા પ્રાંતીય સૂબા “ક્ષથપાવન' કહેવાતા. ઈરાની રાજ્યના પ્રદેશ પર સત્તા ધરાવતા બાહિલક ચવનએ, “satrapeias” (satrapies) પરથી સૂચિત થાય છે તેમ, “Satrapes” રૂપ ચાલુ રાખ્યું (B. G., Vol. I, pt. , p. 22). ભારતમાં