Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૬૨ ]
(ઇ) ગુપ્તકાલીન
મો કાલથી ગુપ્તકાલ
[પ્ર.
ગુપ્તકાલ દરમ્યાન ગુજરાતમાંથી ખરેાહી અને ગ્રીક-રોમન લિપિને વપરાશ બિલકુલ બંધ થયેા. હવે સર્વત્ર બ્રાહ્મી લિપિનું પ્રચલિત સ્વરૂપ પ્રયેાજાવા લાગ્યું. બ્રાહ્મી લિપિનું ગુપ્તકાલીન સ્વરૂપ એના ક્ષત્રપકાલીન સ્વરૂપતી તુલનાએ તપાસતાં જણાય છે કે કેટલાક વર્ણમાં રૂપાંતર વિશેષ થયુ છે., તેથી બ્રાહ્નીના ગુપ્તકાલીન સ્વરૂપને દર્શાવવા માટે પટ્ટના ચેાથા અને પાંચમા ખાનામાં આ કાળના અનુક્રમે સ્ક ંદગુપ્તના શૈલલેખમાં૨૮ અને ત્રૈકૂટક દહસેનના તામ્રલેખ તેમજ સિક્કાલેખામાં પ્રયેાજાયેલા વર્ણીના ભરાડ ગેાવ્યા છે.૨૯ (વળી જુએ આકૃતિ ૬–૭.)
ગુપ્તકાલમાં એક દરે ૩૭ વણુ પ્રયેાજાયા છે, જેમાં જિહવામૂલીય૩૦ અને ૪ ના પ્રયાગ ગુજરાતમાં પ્રથમ વાર મળે છે. આમાંના હૈં ને સાદા-સીધે મરાડ જોતાં જણાય છે કે એનું મૂળ સ્વરૂપ પણ એવુ જ હાવું જોઈ એ. એક સીધી ઊભી રેખાને ઉપલે અને નીચલે છેડે, જમણી બાજુએ એક એક નાની આડી રેખા જોડીને, આ વર્ણ પ્રયાજાયા છે. આ સિવાયના ગુપ્તકાલમાં પ્રયેાજાયેલા વર્ણાનું સ્વરૂપ તપાસીએ :
(૧) ૧, ૪૩૧ અને હૈં વર્ણાના મરાડ બહુધા મૌ`કાલીન છે, જ્યારે બાકીના મોટા ભાગના વર્ણના મરોડ ક્ષત્રપકાલમાં ઘડાયા હોવાથી તેનું ક્ષત્રપકાલીન સ્વરૂપ અહીં ચાલુ રહેલું નજરે પડે છે: જેમકે આ, આ, ૪,૩૨ લ, ૧, ૨, ૫, ૪,૩૩ ૬, ૧, ૫, ૬,૩૪ મ, ચ, ૬, ૭, વ, સ અને ૬ ના મરોડ બહુધા ક્ષત્રપકાલીન સ્વરૂપ ધરાવે છે.
(૨) આ સમયે ટ ને મથાળે શિરોરેખા બંધાવી શરૂ થઈ છે. શિરારેખાની બાબતમાં અહીં એ મુદ્દા નાંધપાત્ર છે: એક તા, ગુપ્તાના લેખેામાં શિરેખા સાધારણ રીતે નક્કર બિંદુ-સ્વરૂપે પ્રયાાઈ છે, જ્યારે ત્રૈકૂટકાના લેખામાં એ નાની આડી રેખાના રવરૂપે વ્યક્ત થઈ છે; બીજું, અગાઉ એ ટાચવાળા વર્ગોની મુખ્યત્વે અને ટાસે શિરોરેખા કરવામાં આવતી; દા. ત. ૪, આ, ૫ અને ૬ ના મરોડ; ગુપ્તકાલમાં તેએની જમણી બાજુની ઊભી રેખાને મથાળે શિરોરેખાને સદંતર અભાવ જોવા મળે છે.
(૩) ૪, ૩, ૪ અને વ જેવા અક્ષરોની ઊ'ચાઈ તેએના ક્ષત્રપકાલીન મરોડાની અપેક્ષાએ ઘટેલી જણાય છે, આથી અક્ષરોના મરોડમાં કલાત્મકતાનું પ્રમાણ